Western Times News

Gujarati News

બિહારમાં ધોળે દિવસે Axis બેંકના કર્મચારીઓને લોકરમાં પૂરી 30 લાખની લૂંટ ચલાવી

બિહારમાં એક્સિસ બેન્કમાંથી લાખો રૂપિયાની લૂંટ: સીસીટીવી ફૂટેજમાં બદમાશોની કરતુત કેદ થઈ: બિહારના શેખપુરા જિલ્લામાં એક્સિસ બેન્કમાંથી ૨૯ લાખ રૂપિયાની લૂંટનો બનાવ બહાર આવ્યો છે. #Bihar: In Sheikhpura, Criminals entered in the Axis Bank and looted Rs 50 lakh at gunpoint in broad day light.

ચાર ગુંડાઓએ હથિયારો બતાવી લૂંટ કરી હતી. તમામ બેંકના કર્મચારીઓને બેંકના લોકર રૂમમાં પૂરી દઈ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવેલ.આજે સવારે ૧૦.૨૦ વાગ્યે આ ઘટના બની. તમામ હરામખોરો બાઈક ઉપર આવ્યા હતા. બેંકમાં નાણા જમા કરવા આવેલા ગ્રાહકોને પણ લૂંટી લેવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.