રાજકોટના રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા
રાજકોટ, સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અનેક બાઈક ચાલકો સ્લીપ થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી.
રાજકોટના રસ્તા પર ઓઈલ ઢોળાતા બાઈક ચાલકો લપસ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પર ઓઈલ ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. તો અજાણ્યા વાહનમાંથી રોડ પર ઓઈલ ઢોળાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તો અનેક બાઈક ચાલકો સ્લીપ થયા હોવાનું સામે આવ્યું છે. તો કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. તો ફાયર બ્રિગેડને જાણ થતા જ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો પાણી છંટકાવ કરી રસ્તો સાફ કરવામાં આવ્યો છે. SS3SS