Western Times News

Gujarati News

બોરસદ શહેરમાં GNRF ટીમ દ્વારા ૫૦૦થી વધુ પેકેટ જમવાનુ વિતરણ કરાયુ

(પ્રતિનિધિ) આણંદ, આણંદ જિલ્લાના બોરસદ ખાતે આજ રોજ દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેન દ્વારા શહેરમાં ખૂબ વરસાદના લીધે નીચાણ વાર વિસ્તાર જયાં ઘરો માં પાણી ભરાઈ ગયું હતું તેવા વિસ્તાર બોરસદ શહેરમાં બહાર ગામથી આવેલ પેસન્ટ જે હોસ્પિટલ માં દાખલ હતા. જ્યારે શહેર બહાર ચોકડી તેમજ હાઇવે પાસે ના જરૂરિયાતમંદો ગરીબ લોકોને ૫૦૦ થી વધુ ફૂડ પેકેજ તૈયાર કરી વહેચી તેમની મદદ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.