Dakor : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પુનમની તૈયારી પુરજાેશમાં

(પ્રતિનિધિ) ડાકોર, ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પુનમના પાંચ દિવસ ચાલનારા મેળાના ભાગરૂપે ડાકોર જીઇબી બાર્ડ દ્વારા રસ્તામાં અડચણરૂપ વૃક્ષો તેમજ રસ્તા ઉપરની ડીપીઓને રસ્તા ઉપરની અલગ કરવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે
ઉલ્લેખનિય છે કે હોળી પુનમના ચાલનાર મેળામાં દર વર્ષ ૧૦ થી ૧૫ લાખ વૈષ્ણવો ડાકોર ગામમાં આવતા હોય છે તેવામાં GEB દ્વારા રોડ ઉપર આવેલા વૃક્ષો તેમજ વાયરોને હટાવવાની કામગીરી આરંભી છે.