પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલન સમારંભ યોજાયો

સકારાત્મક પરિવર્તન વર્ષ ની ઉજવણી રૂપે પવિત્ર પર્વમાં મુખ્ય મહેમાન નગર પાલિકા ગોધરાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની, લાયસન્સ ક્લબ ગોધરાના પ્રમુખ ડો ભાવેશ બુધવાણી સહિતના મહાનુભવો, ભ્રાતાઓ, બહેનો એ આદ્યાત્મિકતા, દયાન અને રાજયોગ થી શાંતિ અને સુખના અનુભવનાં આશિષ વચન મેળવ્યા હતા.