૭ ઈંચ હાઈટ વધારવા આ વ્યક્તિએ ૮૮ લાખ રૂપિયા ખર્ચયા
બે વાર ઓપરેશન કરાવવું પડયું
(એજન્સી) ન્યુયોર્ક , અમેરીકાના એક વ્યકિતએ પોતાની હાઈટને થોડા ઈંચ વધારવા માટે લગભગ ૮૮ લાખ રૂપિયા ખર્ચયા છે. આ વ્યકિતનું નામ બક્રાયન સોચાંઝ છે. અને તેની ઉમર ૩૩ વર્ષ છે. સંયેઝ પહેલા ૬ ફુટ હતો પરંતુ તેને લાગ્યું કે તેના શરીરના ઉપરના અને નીચેના ભાગમાં વધુ તફાવત છે. Brian Sanchez, a mortgage broker in Georgia flew to Turkey and spent $100,000+ to get a leg lengthening surgery to add 7 inches to his height.
સાંચેઝના પગ ટુંકા હોવાવથી તેણે તેની ઉંચાઈ વધારવાનું નકકી કર્યયું સંયેઝ યુએસને બોડી બિલ્ડર છે. બે મુશ્કેલ ઓપરેશનમાંથી પસાર થયા બાદ તેની ઉંચાઈ ૭ ઈંચ વધી ગઈ છે.
બે વાર ઓપરેશન કર્યું બે ઓપરેશન પછી ઉંચાઈ વધી સાંચેઝ કહે છે. કે મને સમજાયું કે મારા પગ થોડા વિચીત્ર લાગે છે. મને ખબર ન હતી કે આ શું છે. ત્યારપછી તેણે પોતાની હાઈટ વધારવા માટે ટ્રીટમેન્ટ લેવાવનું શરૂ કયું. સાંચેઝે ર૦રરમાં તેનું ઓપરેશન કરાવ્યું હતું.
તેના પગના બે હાડકાં, ટીબીયા અને ફાઈબલ્યુલામાં સળીયા નાખવામાં આવતા હતા અને સ્ક્રુ નાખીને તેને ઠીક કરવામાં આવ્યા હતા. જેના કારણે પગમાં ઘા પણ સર્જાયા હતા પરંતુ ડોકટરોએ સાંચેઝના ઓપરેશનમાં કોઈ સમસ્યા ન થવા દીધા.
માર્ચ ર૦ર૩માં સાંચેઝે તેનું બીજું ઓપરેશન કર્યું. જે ફેમરની લંબાઈ વધારવા માટે કરવામાં આવ્યું હતું. બીજા ઓપરેશન બાદ ઝડપથી સ્વછતા આવી અને તેને ઉંચાઈ લગભગ સાડા ત્રણ ઈંચ વધી ગઈ સ્વસ્થ થયા બાદ તેની ઉંચાઈ ૬ ફુટ ૭ ઈંચ થઈ ગઈ છે. હાલમાં વ્હીલચેર પર બંધાયેલ સાંચેઝ તેના સંપૂર્ણ સ્વસ્થ થવાની આતુરતાથી રાહ જાેઈ રહયો છે.