CAA ના સમર્થનમાં મોડાસામાં ભવ્ય ઢોલ નગારા સાથે જનસમર્થન રેલી યોજાઈ
સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (CAA ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) હાલ અરવલ્લી જીલ્લામાં હોટ ટોપિક છે ત્યારે ભિલોડા નગરમાં ભારત વિકાસ પરિષદ અને વનવાસી કલ્યાણ પરિસદ દ્વારા સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટ (સી.એ.એ) ને આવકારવા અને સમર્થનમાં ભવ્યાતિભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો, સહીત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.