નવાગામ લેઉઆ પાટીદાર સમાજ ધ્વારા કેન્સર રસી કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર નવાગામ લેઉવા પાટીદાર સમાજના ૩૭ માં સમૂહલગ્ન યોજાયો. જેમા નવગામ લેઉઆ પાટીદાર યુવક મંડળ ધ્વારા આજે બે કાર્યક્રમનું આયોજન થયું વ્હાલી દીકરી ને દાન (કન્યાદાન)અને ૨) ગભાશયના મુખ ના કેન્સર ની રસી કેમ્પ-૨૦૨૪,જેમાં કન્યાદાનમા જે કોઈ ભાઈ- બહેનોએ સાથ સહકાર આપ્યો
અને ગભાશયના મુખના કેન્સરની રસી કેમ્પ-૨૦૨૪ અને સમગ્ર દાતાઓ અને જે કોઈ દીકરીઓ રસી લીધી એમનો અને એમના માતા-પિતાઓએ જે સાથ સહકાર આપ્યો અને આગળ પણ આપતા રહો એ બદલ યુવક મંડળ સમાજ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. (તસ્વીરઃ કમલેશ નાયી, નેત્રામલી)