Western Times News

Gujarati News

વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં યુઝ્ડ કારનું વેચાણ વધ્યું: 

પ્રતિકાત્મક તસવીર

કુલ ખરીદનારા પૈકી 48.5 ટકા વેતનદાર વ્યવસાયિકો

ગુરુગ્રામ10 જુલાઈ 2024: ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24 દ્વારા વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટેના ડ્રાઈવટાઈમ ક્વૉર્ટલી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એપ્રિલથી જૂન (એએમજે)નો આ સમયગાળો પગારદાર વ્યવસાયિકો માટે એક ગતિશિલ સમયગાળો હોય છે કારણ કે આ સમયગાળામાં વેતન વધારાથી લઈ પ્રમોશન એટલે કે બઢતીબોનસ તથા નવી-નવી ભૂમિકા માટેની આ સિઝન હોય છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ કાર ખરીદનાર પૈકી આશરે 48.5 ટકા પગારદાર વ્યવસાયિકો પર્સનલ કાર્સની ખરીદી કરીને તેમની  કરિયરના સીમાચીન્હરૂપ બાબતની આનંદપૂર્વક ઉજવણી કરતાં હોય છે. Cars 24 – Q2 used-car sales surge: 48.5% of buyers were salaried professionals.

કાર્સ એ આજના સમયની એક ખૂબ જ આવશ્યક બાબત બની ગઈ છેખાસ કરીને કોર્પોરેટ કર્મચારીઓ તેમના દૈનિક પરિવહન તથા જીવનશૈલીમાં સુધારા માટે પર્સનલ વ્હિકલ્સમાં રોકાણ કરવાના વિકલ્પની શ્રેષ્ઠ રીતે પસંદગી કરતાં હોય છે. સતત વધી રહેલી ખર્ચપાત્ર આવકધિરાણ સંબંધિત આકર્ષક વિકલ્પોઅને વ્યક્તિગત પરિવહનની સુવિધાને વધારવાની ઈચ્છાને લીધે કાર્સ ખરીદીને લઈ આ પ્રકારનું વલણ જોવા મળ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે આ પૈકીની મોટાભાગની ખરીદી જેવા કે દિલ્હીમુંબઈ અને બેંગ્લુરુ જેવા મેટ્રો શહેરોમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.  જોકેપ્રિ-લવ્ડ કાર્સની લોકપ્રિયતા હવે તો મેટ્રો શહેરોથી પણ આગલ વધી ગઈ છે અને નોન-મેટ્રો માર્કેટમાં પણ વ્યાપક પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. આગ્રાકોઈમ્બતૂરઅને નાગપુર જેવા શહેરોમાં આ પરિવર્તનનું નૈતૃત્વ કરી રહ્યા છેદેશભરમાં પર્સનલ વ્હિકલ્સ માટે તથા પ્રિ-ઓનર્ડ કાર્સની વૃદ્ધિ માટે વ્યાપક પ્રમાણમાં અપીલ તથા માંગ કરી રહેલ છે.

કાર્સ24ના કો-ફાઉન્ડર શ્રી ગજેન્દ્ર જાંગીદે જણાવ્યું હતું કે, આ ત્રિમાસિક ગાળો અસાધારણથી ઓછો રહ્યો નથી. આ ગાળામાં મોટી સંખ્યામાં સર્વિસિસ આવી  રહી છે,  અમારા ગ્રાહકોની કારને લગતી પસંદગી તથા ખરીદીને લગતી પેટર્ન્સમાં અસાધારણ એટલે કે અતુલ્ય વૈવિધ્ય સભરતાને જોઈ રહ્યાં છીએ. અમારા ગ્રાહકો સાથે મળીને કામ કરવાનું તથા એ બાબત જોવી વધારે રોમાંચક રહ્યું છે કે ભારતમાં કાર ઓનરશીપનું ભવિષ્ય કેવી રીતે આકાર પામી  રહ્યું છે.

કાર્સ24 દ્વારા રજૂ કરવામાં આવેલ ડ્રાઈવટાઈમનો ત્રિમાસિક અહેવાલ ભારતમાં વીતેલા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ખરીદીને લગતી વર્તણૂંકના આકારને લગતા રસપ્રદ વલણોને દર્શાવે છે.

પ્રી-લવ્ડ કાર માર્કેટ ગ્રોથ> ટીયર II શહેરોમાં 10 ટકાની વૃદ્ધિ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન આગ્રાકોઈમ્બતુરનાગપુરઅને વડોદરા જેવા શહેરોમાં વેચાણમાં અનુક્રમે દરેક શહેરમાં સરેરાશ વેચાણમાં 25 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આ શહેરોમાં આર્થિક વૃદ્ધિ તથા વધી  રહેલી ખર્ચપાત્ર આવકને લીધે વેચાણમાં આટલો સારો વધારો થયો છે.  પ્રિ-લવ્ડ કાર્સની ખર્ચ-અસરકારકતા પ્રત્યેની વધી રહેલી  જાગૃત્તિને લીધે વધુને વધુ ખરીદદારો સેકન્ડ-હેન્ડ વ્હિકલ્સ માટેનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે અને ગ્રાન્ડ આઈ10સ્વિફ્ટબલેનોક્વિડ અને હોન્ડા સિટી (સબકી પસંદ) સહિતના લોકપ્રિય મોડલ્સનો સમાવેશ થાય છે.

રસપ્રદ બાબત એ છે કે અમદાવાદબેંગ્લુરુહૈદરાબાદમુંબઈ અને પુણે સહિતના અન્ય શહેરોમાં પણ પ્રી-લવ્ડ કાર વેચાણમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે.  આ તમામ શહેરોમાં બીજા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં વધારો થવાનો અનુભવ થયેલ છે. આ વલણ સ્પષ્ટપણે એ બાબતના સંકેતો પાઠવે છે કે વધુ સારી પસંદગી તરીકે પ્રી-લવ્ડ કાર્સ સાથે ઉભરવા સાથે દેશ વ્હિકલ ઓનરશીપ તરફ નોંધપાત્ર પ્રમાણમાં આગળ વધી રહેલ છે. અફોર્ડેબિલિટી તથા રિલાયાબિલિટીના ઉત્તમ મિશ્રણની ઓફર રજૂ કરવા સાથે આ વાહનો આધુનિક ગ્રાહકને સવિશેષ અપીલ કરી રહ્યા છે.

લોકોનું દ્રઢપણે માનવું છે કે પ્રી-લવ્ડ કાર્સથી નોંધપાત્ર પ્રમાણમાં બચત કરી શકાય છેઅને નવી કાર્સની કિંમતોના એક ચોક્કસ પ્રમાણમાં સમાન કાર્યક્ષમતા તથા વિશ્વસનીયતા પ્રદાન કરે છે. ગ્રાહકો વચ્ચે બજેટ સંબંધિત જાગૃત્તિને લીધે આ આકર્ષક વિકલ્પ સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત મજબૂત ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઓનલાઈન માર્કેટ પ્લેસિસના બહોળા વિસ્તરણને લીધે આ તમામ બાબત બિલકુલ સરળ બની છે અને વિશ્વાસપારદર્શિતાની સુનિશ્ચિતતા તથા ચોક્કસ બાબતને લઈ ખાતરી સાથે યુઝ્ડ કાર્સ કારની ખરીદી કરવામાં આવી રહી છે.

ગ્રાહકોની પસંદગીઓ અને ઉભરતા વલણો

      ટોપ કાર્સ: મારુતિ સુઝુકી સ્વિફ્ટ અને હ્યુન્ડાઈ ક્રેટા પસંદગીમાં મોખરાના સ્થાને છે અને ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.

        ડોમિનન્ટ બ્રાન્ડ્સ: મારુતિ સુઝુકીહ્યુન્ડાઈ, હોન્ડાઅને ટાટાએ બજારમાં સર્વોપરિતાની સ્થિતિ જાળવી રાખી છે.

        રાઈઝીંગ સ્ટાર્સ (ઉભરતા સિતારા): કિયા અને એમજી વેચાણ તથા ગ્રાહકોના નોંધપાત્ર રસ સાથે સતત આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે.

        મોસ્ટ પર્ચેઝ્ડ મોડલ્સ (સૌથી વધારે ખરીદવામાં આવેલ મોડેલ્સ)હ્યુન્ડાઈ આઈ10 અને મારુતિ ઓલ્ટોએ સૌથી વધારે ખરીદી સાથે ચાર્ટ્સમાં મોખરાના સ્થાને છે.

        2024 બેસ્ટસેલર્સ (વર્ષ 2024માં બેસ્ટ સેલર્સ)ગ્રાન્ડ આઈ10 અને બલેનો આ વર્ષે સૌથી વધારે વેચાણ થઈ રહેલા મોડેલ્સ છે.

        સ્વીફ્ટ અપગ્રેડ્સઃ 70 ટકા ફર્સ્ટ-ટાઈમ બાયર્સ સ્વીફ્ટના સીધા અપગ્રેડના વિકલ્પને નોંધપાત્ર પ્રમાણમાં ધરાવે છે.

        લક્ઝરી પિક્સઃ ફોર્ચ્યુન રૂપિયા 33 લાખની શ્રેણીમાં સૌથી કિંમતી કારનું વેચાણ થયું છે.

        બજેટ ચોઈસ: ઓલ્ટો કે10 રૂપિયા 70,000માં વેચાણ થનાર સૌથી સસ્તી કારનો રેકોર્ડ ધરાવે છે.

રસપ્રદ બાબત એ છે કે ટાટાનો બજાર હિસ્સો 4 ટકાથી વધીને 7 ટકા થયો છે. કિયાનિસ્સાન અને એમજીની બજાર ઉપસ્થિતિમાં પણ વધારો જોવા મળ્યો છે.

એસયુવી મોડેલ્સ જેવા કે એમજી હેક્ટરનિસ્સાન મેગ્નિટ અને જીપ કમ્પાસ ક્રાઉડ ફેવરાઈટ બન્યા છે.

એસયુવી-કેન્દ્રીત વલણ નવી કાર્સથી પણ આગળ વધી ગયેલા છે અને નાણાકીય વર્ષ 2021થી 4-6 ટકાની વૃદ્ધિ સાથે યુઝ્ડ કાર માર્કેટમાં તેની નોંધપાત્ર ઉપસ્થિતિ દર્શાવી રહેલ છે. આ વર્ષમાં સ્ટેન્ડઆઉટ એસયુવી જેવી કે બ્રેઝાસોનેટઈકોસ્પોર્ટ, એક્સયુવી300ટાઈગનઅને ટીયાગો વગેરે ભારતીય માર્ગોમાં દબદબો ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં એસયુવીની હિસ્સેદારી 10 ટકાથી વધીને લગભગ 20 ટકા થઈ છે,જે ગ્રાહકની પસંદગીમાં નોંધપાત્ર પ્રમાણમાં ફેરફારને દર્શાવે છે.

અહીં યુઝ્ડ કાર માર્કેટમાં વિવિધ બોડીના પ્રકારો સાથેની હિસ્સેદારી દર્શાવવામાં  આવેલ છેઃ

        હેચબેક: 60%

        સેડાન: 21.%

        એસયુવી: 19%

એસયુવીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હેચબેક્સ પણ તેનું પ્રભૂત્વ જાળવી રાખીને મોખરાના સ્થાને યથાવત છે. જોકે,  બીજા ત્રિમાસિક ગાળામાં હેચબેક્સે સેડાન્સને લઈ તેની કેટલીક બજાર હિસ્સેદારી ગુમાવી છે ત્યારે એસયુવીએ લોકપ્રિયતામાં વૃદ્ધિને જાળવી રાખી છે.

યુઝ્ડ કાર માર્કેટમાં મારુતિ 34.5 ટકા હિસ્સેદારી સાથે મોખરે છેત્યારબાદ હ્યુન્ડાઈ 26.90 ટકાઅને હોન્ડા 10.6 ટકા બજાર હિસ્સેદારી ધરાવે  છે. ગ્રાન્ડ આઈ10 અને બલેનો વર્ષ 2024માં સૌથી વધારે વેચાણ ધરાવતા મોડેલ્સ છે અને તેમણે સ્વીફ્ટને પણ પાછળ રાખી દીધી છેજે અગાઉ વર્ષ 2023 તથા 2022માં મોખરાની પસંદગી હતી. એસયુવી મોડેલ્સની વાત કરવામાં આવે તો આ સેગમેન્ટમાં લોકપ્રિયતામાં સૌથી વધારે ઉછાળો આવ્યો છે અને વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024માં એમજી હેક્ટરે 4 ગણી વૃદ્ધિ, નિસ્સાન મેગ્નિટે 2 ગણી વૃદ્ધિઅને જીપ કમ્પાસે 2 ગણી વૃદ્ધિ નોંધાવી છે.

નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં યુનિક ગિફ્ટીંગ ટ્રેન્ડ્સથી કાર વેચાણને વેગ

એપ્રિલથી જૂન (એએમજે) ત્રિમાસિક ગાળા દરમિયાન કાર્સ24એ વેચાણમાં વૃદ્ધિ જોઈ છેજે ફક્ત વ્યક્તિગત જરૂરિયાતોથી પ્રેરિત નથી પણ પરિવારના સભ્યોને ગિફ્ટ વ્હિકલ્સ આપવાની ઈચ્છાથી પણ પ્રેરિત હતી. આ નોંધપાત્ર વૃદ્ધિ ખાસ કરીને 10 મેના રોજ અક્ષય તૃતીયાના દિવસે સ્પષ્ટપણે જોવા મળેલહતી- આ દિવસે પરંપરાગત રીતે નવી શરૂઆત કરવા અને મહત્વની ખરીદી કરવા માટે ઉજવણી કરવામાં આવે છેજે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી સૌભાગ્ય તથા સમૃદ્ધિ આવે છે. આ ત્રિમાસિક ગાળામાં અક્ષય તૃતીયાના દિવસે મોટાભાગની કાર્સનું વેચાણથયું હતુંજે સાંસ્કૃતિક મહત્વને દર્શાવે છે અને જૂની કારને એક બૃદ્ધિમાન આર્થિક વિકલ્પ તથા સારા નસીબવાળી કારના સ્વરૂપમાં જોવાની ધારણાને દર્શાવે છે.

આ ઉપરાંતડ્રાઈવટાઈમ ક્વૉર્ટલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મધર ડે અને ફાધર ડે જેવા અપરંપરાગત સોગાદ આપનાર દિવસોએ આ પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપ્યું છેઆ પ્રસંગો પર દેશભરમાં 300થી વધારે કાર્સનું વેચાણ કરવામાં આવેલ. રસપ્રદ બાબત એ છે કે મધર ડે (12મી મે)ના રોજ ફાધર્ડ ડે (16 જૂન)ની તુલનામાં સૌથી વધારે વેચાણ થયું હતુંજે એ બાબત દર્શાવે છે કે પ્રી-લવ્ડ કાર્સ માતાઓને ભેટમાં આપવાની પરંપરા વધી રહી છે. આ વલણ માતાઓ માટે પ્રશંસાને દર્શાવે છેઅને એવા સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ કદાંચ પોતાની નવી કારને વધારે વખત ચલાવવા  માટે બહાર લઈ જાય છેતથા કારના માલિક હોવાથી પરિવહન તથા આઝાદીનો આનંદ લઈ રહ્યાં છે.

આ અહેવાલમાં એ બાબતની  પણ નોંધ લેવામાં આવી છે કે સ્વીફ્ટઆઈ20અને ક્રેટા જેવા કાર્સ સૌથી  વધારે ગિફ્ટ કરવામાંઆવેલ મોડેલ્સમાં સ્થાન ધરાવે છે.  આ સંદર્ભ એ બાબતને વિશેષ રીતે ભાર આપે છે કે પ્રી-ઓનર્ડ કાર્સ તેમની ખર્ચ-અસરકારકતા અને મૂલ્યને લીધે કેવી રીતે લોકપ્રિય ગિફ્ટ્સ બની રહી છે. કોઈ સ્વજન કે પ્રિયપાત્ર માટે અર્થપૂર્ણ તથા પ્રેક્ટિકલ ગિફ્ટ તરીકે કાર્સ વધુને વધુ અફોર્ડેબલ તથા એક્સેસિબલ બની રહી છે.

મજબૂતી અને સુરક્ષાઃ ભારતીય કાર ખરીદનારાઓ માટે નવી અગ્રિમતા

વર્તમાન સમયમાં કાર ખરીદનારાઓ ફક્ત ચમકદાર ઈન્ટેરિયર્સને જ જોતા નથીતેઓ તેમના વાહનોમાં મજબૂતી, સલામતી અને ટકાઉપણાને પણ સતત અગ્રિમતા આપી રહ્યા છે. આ પરિવર્તન લાંબા ગાળાના મૂલ્ય તથા માનસિક શાંતિના મહત્વ પ્રત્યેના ઊંડા વિચારણને નોંધપાત્ર પ્રમાણમાં રજૂ કરે. ઈંધણના કરકસરયુક્ત ઉપયોગ નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ હોય છે તેવી જ રીતે હવેના સમયમાં એક ખરીદદાર તરીકે આજે જ્યારે પેટ્રોલ પ્રતિ લીટર રૂપિયા 100 અને ડીઝલ પ્રતિ લીટર રૂપિયા 90 કિંમતને ધ્યાનમાં લેવા સાથે સુરક્ષા સંબંધિત બાબતો પણ ઘણી મહત્વની બની જાય છે.

અગાઉની તુલનામાં ગુણવત્તા અને બિલ્ડ વધુ મહત્વના બની ગયેલ છે. એરબેગ્સએબીએસ, ઈબીડીઅને ઈએસસી વગેરે જેવા સુરક્ષા સંબંધિત વિશેષતાઓ 78 ટકા ભારતીય કાર ખરીદનારાઓ માટે અગ્રિમતા ધરાવે છે. આ વલણ સ્પષ્ટ સંકેત આપે છે કે ગ્રાહકો સતત આકર્ષક દેખાવથી આગળ વધીને પોતાના વાહનોના સ્ટ્રક્ચરલ ઈન્ટીગ્રિટી તથા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

આ પરિવર્તનને પ્રતિબિંબિત કરતાં ટાટામહિન્દ્રાફોક્સવેગનઅને સ્કોડા જેવી બ્રાન્ડની બજાર હિસ્સેદારી વધીને 15 ટકા થયો છે. આ બ્રાન્ડ્સ તેમના મજબૂત બિલ્ડ તથા સર્વગ્રાહી સેફ્ટી ફિચર્સ માટે જાણીતી છે અને ખરીદદારોમાં વધુને વધુ પ્રમાણમાં લોકપ્રિય બની રહેલ છે.  

ખરીદનારાઓ વાહનોના ઈતિહાસની સાવધાનીપૂર્વક તપાસ કરી રહ્યા છે અને સુનિશ્ચિત કરી રહ્યા છે કે કાર્સની જાળવણી સારી રીતે કરવામાં આવેલ છે.તે વાહનની વિશ્વસનીયતા અને એકંદરે વાહનોના મૂલ્યાંકન કરે છેતથા વ્યવહારિકતા તેમ જ સ્ટાઈલના શ્રેષ્ઠ મિશ્રણ સાથે યોગ્ય વિચાર કરીને નિર્ણય કરે છે. ગ્રાહકો એ બાબત સુનિશ્ચિત કરવામાં સાવધાની દાખવે છે કે તેમનું રોકાણ લાંગા બાઘા માટે યોગ્ય તથા લાભદાયક હોય.

ગ્રાહકો તેમની માલિકીની કારને લઈ ખૂબ જ આતુર હોવા ઉપરાંત તેઓ તેમના વાહન મજબૂત સુરક્ષા સંબંધિત ધોરણોને સુનિશ્ચિત કરે તથા શ્રેષ્ઠ પર્ફોમન્સ આપે તેને લઈ પણ ખૂબ જ ઉત્સુક હોય છે. કાર ખરીદવા પ્રત્યેના આ ઈમાનદાર દ્રષ્ટિકોણ ગ્રાહક વર્તણૂંકમાં આવેલ મહત્વના પરિવર્તનને દર્શાવે છેજે ફક્ત દેખાવને પ્રાધાન્યતાઆપવાને બદલે ટકાઉપણા તથા સુરક્ષાને લગતી મહત્વની બાબત પર ભાર આપે છે.

પાયાગત બાબતથી પણ આગળભારતીય કાર ખરીદનારાઓ માટે આવશ્યક ફિચર્સ

અગાઉના ત્રિમાસિક ગાળા દરમિયાન ઓટોમેટિક કારનાવેચાણમાં વધારો થયેલો જોવા મળ્યો હતો ત્યારે એએમજે ત્રિમાસિક ગાળામાં 80 ટકા ખરીદનારએ મેન્યુઅલ્સ માટેનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ પરિવર્તન માટે કેટલાક પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી હતીખર્ચ-અસરકારકતાકરકસરયુકત ઈંધણનો વધુ સારી રીતે ઉપયોગવધુ સારું નિયંત્રણ, અને સર્વિસિસ પાછળનો ઓછો ખર્ચ મેન્યુઅલ કાર્સ સાથે સંકળાયેલ છે. આ ઉપરાંતડ્રાઈવર મેન્યુઅલ ટ્રાન્સમિશનને વધારે વિશ્વસનીય અને સાનુકૂળ માને છેજેને લીધે તેની પસંદગીમાં વૃદ્ધિ થવા પામી છે.

સનરુફજીપીએસ-ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ્સઅને રિયરવ્યૂ કેમેરા જેવી સુવિધા કાર ખરીદનારાઓ માટે પ્રમાણીત અપક્ષા બની ગયેલ છેજે તેમના ડ્રાઈવિંગને લગતા અનુભવને વધારે છે. લેધરનું ઈન્ટીરિયરએલોય વ્હિલ્સએમ્બિયન્ટ લાઈટીંગટર્બોચાર્જ્ડ એન્જીન્સઅને 360 ડિગ્રી કેમેરા અને સનરુફ જેવી વિશેષતા સૌથી વધારે માંગ ધરાવે છેજે પ્રીમિયમ માટેની માંગને વધુ સારી રીતે રજૂ કરે છે.

લોકો ફેન્સી નંબર પ્લેટ્સ સાથે તેમની ગેમ્સને આગળ વધારી રહ્યા .રસપ્રદ બાબત એ છે 007થી શરૂ થતી નંબર પ્લેટ્સ ગ્રાહકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય રહી હતી. લોકો થાલાના આકર્ષણને દેખાડવા ઈચ્છતા હોય અથવા જેમ્સ બોન્ડની કૂલનેસઆ પ્લેટ્સની ખૂબ જ માંગ રહી છે. છેવટે કોણ એવું ઈચ્છતુ નથી કે દરેક વખત ગાડી ચલાવવાના સમયે તેઓ સુપરસ્ટાર અથવા સીક્રેટ એજન્ટ જેવો અહેસાસ કરે?

વેલ્યુ-એડેડ સર્વિસિસ એટલે કે મૂલ્ય-વર્ધિત સેવાઓ પણ વધી છેગ્રાહકો વોરન્ટી લંબાવવા અને ટેક અપગ્રેડ્સ પાછળ સરેરાશ રૂપિયા 10,000 ખર્ચ કરી રહ્યા છે. આ વલણ એ પ્રતિત કરાવે છે કે કારની માલિકીના અનુભવને વધારવા અંગેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છેકારણ કે આજના સમયમાં ગ્રાહકો ફક્ત ઉપયોગિતા અથવા વૈભવતા જ નથી ઈચ્છતા તેઓ મનની શાંતિ અને આરામદાયકતા પણ ઈચ્છે છે.

કાર લોન્સ ડ્રાઈવ કાર ઓનરશીપ ટ્રેન્ડ્સમાં રૂપિયા 328 કરોડ

ભારતમાં યુઝ્ડ કારને લગતી ધિરાણની પ્રક્રિયા કાર ઓનરશીપમાં આમૂલ પરિવર્તન લાવી રહી છેઆર્થિક મોરચે સ્વતંત્રતા હાંસલ કરવા વધુને વધુ લોકો સશક્ત બની રહ્યા છે. ખરીદદારોની સરેરાશ ઉંમર 40 વર્ષથી લઈ શરૂઆતી 30 વર્ષ સુધી ઘટી છેજે તેમની ખરીદીઓને લગતી સુવિધા માટે યુવાન લોકો લોન પ્રાપ્તિ કરવાનું વધારે વલણ ધરાવે છે. આ પરિવર્તન યુઝ્ડ કાર માર્કેટમાં વધી રહેલી પહોંચ અને આર્થિક સાનુકૂળતાને રજૂ કરે છેજેથી લોકોને જીવનના વહેલી તકે કારને લગતું તેમનું સપનું પૂરું કરવામાં મદદ મળે છે.

બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 328 કરોડના મૂલ્યની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતુંજે નવીનત્તમ ધિરાણ મોડલ છે કે જે પરંપરાગત ડાઉન પેમેન્ટ્સની રીતથી આગળ વધીને વિશેષ સુવિધા પૂરી પાડે છે. આ અભિગમ વિશેષ કરીને પહેલી વખત કારની ખરીદી કરનારાઓ વચ્ચે લોકપ્રિય છેજેઓ સરળતાથી કારની ખરીદી કરવાના વિકલ્પો તરફ એક મોટા પરિવર્તનના સંકેતને પાઠવે છે.

આ આર્થિક જુવાળની લહેર ફક્ત શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત રહી નથીનાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં આશરે 30 ટકા લોન ટાયર 2 અને ટાયર 3 શહેરોમાંથી આવી રહેલ છે. આ બાબત દર્શાવે છે કે કાર ક્ષેત્રમાં ધિરાણ ભારતભરમાં પહોંચી રહેલ છે. હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 સમગ્ર દેશમાં મનપસંદ વિકલ્પ બની ગયો છે. બીજા ત્રિમાસિક ગાળામાં ઉપયોગ કરવામાં આવતી કારો માટે સરેરાશ ઈએમઆઈ રૂપિયા 12,000 હતી.

આ ત્રિમાસિક ગાળામાં મહિલાઓએ કાર ફાયનાન્સિંગમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે પુરુષોની તુલનામાં 10 ટકાથી વધારે લોનની રકમ મેળવીછે,જે તેમની વધતી આર્થિક સશક્તિકરણ તથા આર્થિક આયોજનમાં તેમના આત્મવિશ્વાસને દર્શાવે છે. તેઓ ઝડપભેર તેમની લોનને મંજૂર કરાવી રહી  છે અને સમયસર તેમની ઈએમઆઈની ચુકવણી પણ કરી રહી છે. આ વલણ ભારતમાં સામાજીક માપદંડોમાં જોવા મળી રહેલા નવા માપદંડોમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકા તતા સ્વતંત્ર મોબિલિટીને લગતી તેમની ઈચ્છાઓને દર્શાવે છે.

કેટલીક રોચક હકીકત

  1. ઓલ્ટો કે10 મોડેલ માટે લોનની સૌથી ઓછી રકમ રૂપિયા 93,000 હતી.
  2. ટાટા હેરિયર મોડેલ માટે સૌથી ઊંચી લોનની રકમ રૂપિયા 16 લાખ હતી.
  3. 30 ટકા લોકોએ જીરો ડાઉન પેમેન્ટનો વિકલ્પ અપનાવ્યો હતોકારણ કે અમારું મજબૂતપણે માનવું છે કે કાર માટેનું તમારું સપનું સાકાર કરવાના માર્ગમાં કોઈ જ અવરોધ આવવો જોઈએ નહીં.

અપગ્રેડ માટેનો સમય:  લોકોએ કાર્સ24ને રૂપિયા 1500 કરોડના મૂલ્યની કારનું કર્યું વેચાણ

વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય લોકોએ કાર્સ24ને તેમની કારનું વેચાણ કરવાની તકને આગળ વધારવાનું વલણ જાળવી રાખ્યું છે અને રૂપિયા 1500 કરોડ કરતાં વધારે મૂલ્યના વ્યવહારો કર્યાં છે. આ સમય ગાળામાં વેચાણ કરનારની સહભાગીતામાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છેડિલિવરીને વેગ મળ્યો છે તથા બજારમાં પણ વ્યાપક પ્રમાણમાં મૂવમેન્ટ જોવા મળી. ગ્રાહકોએ નવી કાર્સને સામેલ કરીને માંગ-પુરવઠા વચ્ચે જે અંતર રહેલુ હતું તેને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

લોકો અનેક કારણોથી પોતાની કારનું વેચાણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ઘણા લોકો નવા મોડેલમાં અપગ્રેડ કરવા માટે વધારે પ્રમાણમાં ઈચ્છા ધરાવતા હોય છેજે એકંદરે ઓટોમોટીવ ટેકનોલોજીમાં પ્રગતિ તથા વ્યક્તિગત જરૂરિયાતોમાં પરિવર્તનને લીધે ટૂંકા ગાળા માટે ઓનરશીપને લગતી ચક્રિય પ્રક્રિયાને દર્શાવે છે. આ ઉપરાંત વધુ સારી સુવિધાઓઈંધણના કરકસરયુક્ત ઉપયોગની ક્ષમતા અને ઓછા પ્રમાણમાં જાળવણ ખર્ચ જેવા પરિબળો આ કારણ માટે મહત્વના  માનવામાં આવે છે.તેને લીધે અમે 8-10 વર્ષ અગાઉની તુલનામાં 4-6 વર્ષની ટૂંકી ઓનરશીપ સાઈકલનો અનુભવ કરી રહ્યા છીએ.

રુકો જરાઅબ હમ આપકી ગાડી ભી ચલાયેંગેઓટોપાયલોટની રજૂઆત

અમે એ બાબતને લી સારી એવી સમજણ ધરાવી છીએ કે ગુરુગ્રામ-દિલ્હી હાઈવે (અથવા બેંગ્લુરુમુંબઈના માર્ગ) પર ગાડી ચલાવવા પાછળ ટૂંકી આવરદા ધરાવી છીએ. એટલે જ તો જ્યારે તમે ડ્રાઈવ કરી શકો છો તો શા માટે ડ્રાઈવ કરો છોઆ ત્રિમાસિક ગાળામાં અમે કાર ઓનર્સ માટે લાઈપને વધુ સુવિધાથી સજ્જ કરવા માટે કાર્સ24 પર ઓટોપાયલટ લોંચ કરેલ છે.કામ માટે જ્યારે આવર-જવર કરવાની હોય અથવા દેશભરના માર્ગ પર યાત્રા હોયઓટોપાયલટ 2000થી  વધારે રાઈડને કવર કરવામાં તમને મદદ માટે તૈયાર હોય છે. આ અંગે અમે કેટલાક રસપ્રદ વલણોનું નિરીક્ષણ કર્યું છે.

આપણી મુસાફરીના 85 ટકા યાત્રા શહેરની અંદર હોય છેતે સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરના ટ્રાફિકમાં નેવિગેટ કરવું તે હકીકતમાં પરેશાનીથી ભરેલ હોય છેમોટાભાગના લોકોને ટ્રાફિકથી બચાવવા માટે ડ્રાઈવર્સની આવશ્યકતા રહેતી હોય છે અને અમે બસ આ જ કામ કરી છીએ.

આશરે 50 ટકા ટ્રીપ્સ એક તરફથી હતીઅથવા યાત્રા વગર કોઈ પણ નિર્ધારિત રિટર્ન પ્લાનની શરૂઆત કરી હતી.

ઓટોપાયલોટ તરફથી રસપ્રદ વલણો

        વીકેન્ડ વોરિયર્સઃ શુક્રવાર અને શનિવારે સૌથી વધારે યાત્રા શરૂ થઈજે રજા માણવા માટે એકદમ યોગ્ય દિવસ હતો. હકીકતમાં તમામ ટ્રીપ પૈકી 45 ટકા સપ્તાહના અંતે કરવામાં આવી હતી અને 61 ટકા બહાર ગામના સાહસો આ આરામદાયક દિવસોમાં શરૂ થઈ.

        ફાધર્સ ડે ફન: 15 જૂનના રોજ ફાધર્સ ડેના ઠીક અગાઉ અમે ઓટોપાયલટનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકોમાં 30 ટકાની વૃદ્ધિ દર્શાવી છેજેથી યાત્રા તણાવથી મુક્ત જાય. ગ્રાહકો તેમના પિતા માટે આ એક સરપ્રાઈઝ છે.

        મોર્નિંગ રશ (સવારની ભાગદોડ): અમારા સૌથી વ્યસ્ત કલાક સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા વચ્ચે હોય છે. આ સ્પષ્ટ છે કે કોઈ પણ સવારના ટ્રાફિકનો સામનો કરવા ઈચ્છતા નથી અને ઓટોપાયલટ આગામી દિવસ માટે તૈયાર થવામાં મદદ કરે છે.

        મોખરાના સ્થળો (ટોપ ડેસ્ટીનેશન્સ)ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ આઉટસ્ટેશન સ્પોટ્સ તરીકે ઉભરી આવેલ છેજ્યાં ગ્રાહક ઠંડી જળવાયુ તથા આકર્ષક દ્રશ્યોનો આનંદ લેવા માટે ઉત્સુક છે. 

 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.