InvIT ના સફળ લિસ્ટિંગ સાથે IL&FS ડેટ રિસોલ્યુશન ટાર્ગેટને હાંસલ કરવામાં વધુ એક સીમાચિહ્ન પૂર્ણ કર્યુ
અમદાવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝે (આઇએલએન્ડએફએસ) એક લિસ્ટિંગ સમારંભમાં એનએસઇ પર રોડસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ InvIT (આરઆઇઆઇટી)નું લિસ્ટિંગ કર્યું...