મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેનના ચાર વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકાયું છે. એક વર્ષ કરતાં વધારે સમયથી અલગ રહેતા...
Bollywood
મુંબઈ, પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીનો દીકરો મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહે હાલમાં પત્ની મદાલસા શર્મા સાથેના લગ્ન તેમજ...
મુંબઈ, શાહરુખથી લઇને અનેક બોલિવૂડ સિતારાઓની લાઇફ સ્ટાઇલ વિશે તમે જાણતા હશો. શાહરુખના શોખ જાેરદાર છે. આમ, વાત કરવામાં આવે...
મુંબઈ, અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત બોલિવૂડના સુપરસ્ટાર છે. ભલે આજકાલ માધુરી ઓછી ફિલ્મો કરે છે, પરંતુ તેનો દબદબો હજુ...
મુંબઈ, આદિપુરુષનો રાઘવ એટલે કે પ્રભાસ કરોડોની સંપત્તિનો માલિક છે. તેની પાસે આલીશાન બંગલાથી લઈને લક્ઝરી કારનું શાનદાર કલેક્શન છે....
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવરીના રોલમાં જાેવા મળેલી મોનિકા ભદોરિયા શોના મેકર્સ વિશે ચોંકાવનારા દાવા કરીને ચર્ચામાં આવી...
મુંબઈ, હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણ દેઓલના ૧૮ જૂને લગ્ન થવાના છે. તેવામાં સોમવારે કરણ...
મુંબઈ, એક્ટ્રેસ અવિકા ગોરને કોઈ ઓળખની જરૂર નથી. એક્ટ્રેસ ખૂબ નાની ઉંમરથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ઘર-ઘરમાં...
મુંબઈ, અમન મહેશ્વરી પોપ્યુલર શો અનુપમામાં જાેવા મળી રહ્યો છે. હાલમાં તેણે રૂપાલી ગાંગુલી અને અપરા મહેતા સાથે કામ કરવાના...
મુંબઈ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગત વીકએન્ડ પર પોતાના અંડર કંસ્ટ્રક્શન ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રણવીર સિંહ અને...
મુંબઈ, બોલિવૂડ એક્ટર સલમાન ખાને છેલ્લાં ૨૪ વર્ષથી ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું નથી. તેઓ છેલ્લે ૧૯૯૯માં આવેલી...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તારીખ ૯ જૂનના રોજ ૪૮ વર્ષની થઈ છે. તે હજુ પણ અપરિણીત છે. એક સમય...
મુંબઈ, જાણીતા કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટર પ્રભુદેવા હાલ સાતમા આસમાને છે. પ્રભુદેવા ફરી એકવાર પિતા બની ગયા છે. પ્રભુદેવા અને...
મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને દરેક ફિલ્મમાં એકથી એક યાદગાર રોલ કર્યા છે. તેણે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ પરિણીતાથી...
મુંબઈ, સૌરવ જાેશીની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. પરંતુ, તેણે વ્લોગિંગની દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. યુટ્યુબ પર...
મુંબઈ, એક્ટર તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા સ્ટારર ગુજરાતી ફિલ્મ 'વર પધરાવો સાવધાન'નું ટ્રેલર આવી ગયું છે. લેખક અને ડિરેક્ટર...
મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણે વર્ષ ૨૦૧૭માં હોલીવુડ એક્ટર વિન ડિઝલની સાથે ટઠટઃ રિટર્ન ઑફ ઝેન્ડર કેજથી હોલીવુડમાં ડેબ્યૂ...
મુંબઈ, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના પરિવારમાં હાલ ઉલ્લાસનો માહોલ છે. ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણના લગ્ન થવા જઈ રહ્યા...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનો ૯ જૂનના રોજ ૩૮મો જન્મદિવસ હતો. સોનમ કપૂરે પોતાની બર્થ ડે માટે કોઈ ખાસ પ્લાન...
મુંબઈ, વિકી કૌશલ તેની પ્રોફેશનલ લાઈફમાં એટલો વ્યસ્ત છે કે પર્સનલ લાઈફ માટે ભાગ્યે જ સમય મળી રહ્યો છે. એક્ટરે...
મુંબઈ, સિંગર નેહા કક્કરનો ૬ જૂનના રોજ બર્થ ડે હતો. જે તેણે પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. નેહા કક્કરે...
મુંબઈ, વર્ષ ૧૯૯૦ના દાયકાની ટોચની હિરોઈન મીનાક્ષી શેષાદ્રી હતી અને ટોચના ગાયક કુમાર સાનુ હતા. કુમાર સાનુ એટલે કે કેદારનાથ...
મુંબઈ, એક્ટર પ્રભાસ, સૈફ અલી ખાન અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષનો ક્રેઝ વધી રહ્યો છે. ફિલ્મના ગીતો અને ૨...
મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો આજે ૪૮મો જન્મદિવસ છે. શિલ્પા તેનો જન્મદિવસ અહીં નહીં, પરંતુ લંડનમાં ઉજવશે. તે...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકોનો ઘણો...