મુંબઈ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ગાઢ દોસ્તી છે. થોડા મહિનાઓથી તો તેઓ ડેટિંગ કરી રહ્યા હોવાની પણ ચર્ચા...
Bollywood
મુંબઈ, વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ધ વેક્સીન વોર ૨૮ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. પરંતુ આ ફિલ્મની પહેલા...
મુંબઈ, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. એક્ટ્રેસે ખુદ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર વેડિંગ ડેનો...
મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી...
મુંબઈ, ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. આ વચ્ચે એવી માહિતી મળી રહી છે...
મુંબઈ, બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની એક ઝલક જાેવા માટે લોકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મ...
મુંબઈ, નવદંપતી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ હનીમૂન પર જવાનું માંડી વાળ્યું છે. તેઓ થોડા સમય બાદ હનીમૂન પર જાય...
મુંબઈ, અનન્યા પાંડે તાજેતરમાં એક ઈવેન્ટમાં તેની સંભવિત ભાવિ જેઠાણી વિદ્યા બાલનને બહુ પ્રેમથી મળી હતી. બંનેએ જાહેરમાં એકબીજાને ઉષ્માસભર...
મુંબઈ, બોલિવૂડનું લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા. વિકી...
મુંબઈ, રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રણબીર પહેલીવાર જુદા જ પ્રકારના લુક સાથે જાેવા...
મુંબઈ, ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપડા તેના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે કેટલાક બોલિવૂડ...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅમ મુનમુન દત્તાનો ૨૮ સપ્ટેમ્બરના રોજ ૩૪મો જન્મદિવસ હતો. મુનમુન દત્તાએ પોતાનો જન્મદિવસ માતા...
મુંબઈ, શું તમે પણ શાહરુખ ખાનના ફેન છો...તો આ સમાચાર તમારા માટે ખુશખબરી લઈને આવ્યાં છે. કારણકે, હવે તમારે શાહરૂખની...
મુંબઈ, તાપસી પન્નુની પ્રોડયૂસર તરીકેની બીજી ફિલ્મ 'ધક ધક' થિયેટરમાં રીલીઝ થશે. તાપસી આ પહેલાં 'બ્લર' નામની ફિલ્મ બનાવી ચુકી...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ રવિવારે ઉદયપુરના ધ લીલા પેલેસમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. તેમના...
મુંબઈ, અભિનેતા સંજય મિશ્રાની ફિલ્મ ગુઠલી લડ્ડુ ૧૩ ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ સામાજિક ભેદભાવની સાથે સાથે શિક્ષણના અધિકારની વાત...
મુંબઈ, દેશભરમાં અનોખી રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને માયાનગરી મુંબઈની તો વાત જ કંઈક...
મુંબઈ, ૨૦૨૩ના વર્ષમાં બોલિવૂડને સંખ્યાબંધ હિટ ફિલ્મો મળી છે. પઠાણથી શરૂ કરીને જવાન સુધીની સફરમાં અનેક ફિલ્મોને બોક્સઓફિસ પર સારો...
મુંબઈ, યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધારે થ્રિલર ફિલ્મ બનાવવા તૈયારીઓ શરૂ કરી છે. યામી અને આદિત્ય અગાઉ ઉરીઃધ...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે જાેવા મળી હતી. હવે...
મુંબઈ, અજય દેવગનની સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ મેદાન કોરોના સમયગાળા દરમિયાન નવેમ્બર ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મ પોસ્ટપોન...
મુંબઈ, દિવ્યા ભારતી એ ૯૦ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી અને ચર્ચિત અભિનેત્રી હતી. દિવ્યાએ ખુબ જ ટૂંકા સમયમાં એ...
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધૂમ મચાવ્યા...
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોની જાણીતી જાેડી સલમાન ખાન અને કેટરીના કૈફ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંનેની...
મુંબઈ, ફિરોઝ ખાનનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમનું સાચું નામ ઝુલ્ફીકાર અલી શાહ ખાન તનોલી છે....