Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ, બોલિવૂડમાં ‘કાળા જાદુ’ના કિસ્સાઓ સાંભળવા મળે છે, જેના પર મોટાભાગના કલાકારો વિશ્વાસ કરતા નથી. પરંતુ, હિન્દી સિનેમાની અભિનેત્રી અમૃતા...

મુંબઈ, ટેલિવિઝન અને બોલીવુડના જાણીતા કલાકાર અન્નુ કપૂર તેમના અવાજ માટે અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન...

મુંબઈ, ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭મી સિઝનમાં એક નાના બાળકે તોછડું વર્તન કરીને અમિતાભ બચ્ચન સહિત તમામ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા...

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયર શોધી રહેલા યુવાનોને અક્ષય કુમારે મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણ કહ્યું કે, ‘નવા કલાકારોએ તેમના...

મુંબઈ, દીપિકા પાદુકોણ હાલ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. ચર્ચાનો મુદ્દો એ છે કે જ્યારે કોઈ નવી માતાનું બાળક ઘરમાં રાહ જોતું...

મુંબઈ, બોલીવુડમાં દિવાળી પહેલાની પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હાત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં...

મુંબઈ, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ’થી ટીવી સિરિયલથી ‘તુલસી’ તરીકે ઘેરઘેર જાણીતી બની ગયેલી સ્મૃતિ ઈરાની ફાયરબ્રાન્ડ રાજનેતા તરીકે પણ...

અરિજીત સિંહ સાથેના વિવાદ અંગે સલમાને તોડ્યું મૌન મુંબઈ, રિયાલિટી શો ‘બિગ બોસ ૧૯’માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગાયક અરિજિત...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે દરરોજ પોતાના ગ્લેમરસ ફોટા શેર કરે છે....

મુંબઈ, જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના પ્રથમ મેન્ટલ હેલ્થ એમ્બેસેડર એટલે કે માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે પસંદ...

મુંબઈ, આજના છૈંના જમાનામાં જાણીતી ફિલ્મી હસ્તીઓના ફોટો અને વીડિયોનો ઘણા લોકો દૂરઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને ઐશ્વર્યા રાય,...

મુંબઈ, દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના ફિલ્મી કરિયર કરતાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા...

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેમના ૩૪ વર્ષના અભિનય કારકિર્દીમાં ૧૫૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ચારથી પાંચ...

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ ઘણા લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. કોરોના પછી...

મુંબઈ, દીપિકા પાદુકોણે કામના નક્કી કલાકોની શિફ્ટની માંગણી કરી, વધારાના કલાકો કામ કરવા માટે વધારાના પૈસા માગ્યા, તેના કારણે તેને...

મુંબઈ, મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારે હિન્દી સિનેમામાં ‘હમ દિલ દે ચુકે સનમ’થી લઇને ‘દેવદાસ’ સુધી હિન્દી સિનેમામાં અનેક યાદગાર ગીતો...

મુંબઈ, આયુષ્યમાન રાજશ્રી પ્રોડક્શન્સનો નવો પ્રેમ બનશે, એ અંગે અહેવાલો ઘણા સમયથી આવતા હતા. ત્યારે મુંબઇ ખાતે યોજાયેલા ફિક્કી ળેમ્સના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.