Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ, વેબ સિરીઝની દુનિયામાં સ્ટાર જેવું સ્ટેટસ મેળવનારા વિજય વર્માનો આગામી પ્રોજેક્ટ ઘણાં દિવસથી ચર્ચામાં છે. દેશમાં જુગાર-સટ્ટાના નેટવર્કની શરૂઆત...

મુંબઈ, ઇશા કોપિકરે તાજેતરમાં જ ખુલો કર્યાે છે કે તેને કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયેલો, તેણે નાની ઉંમરે...

મુંબઈ, ‘ઉડાન’ના નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણેએ હવે કહ્યું છે કે રોનિતનું નામ તેમને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે સૂચવ્યું હતું. પરંતુ તેને...

મુંબઈ, જેકી ભગનાની અને તેમના પિતા વાસુ ભગનાનીના પૂજા એન્ટરટેઈનમેન્ટની ગણતરી બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસમાં થાય છે. ફેબ્રુઆરી મહિનામાં એક્ટ્રેસ...

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરનારા બે મહત્ત્વના મુદ્દામાં ઈંસ્ી્‌ર્ર્ મૂવમેન્ટ અને નીપોટિઝમનો સમાવેશ થાય છે. ૨૦૧૮ના વર્ષમાં મીટૂ મૂવમેન્ટને જબરજસ્ત...

મુંબઈ, શાહરૂખ ખાને એક્ટિંગમાં કમબેક કરતાની સાથે જ વર્ષમાં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘ડંકી’માં શાહરૂખ અને...

મુંબઈ, ડિરેક્ટર નિખિલ નાગેશ ભટની ‘કિલ’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ઘણું રસપ્રદ લાગ્યું છે. સમગ્ર...

મુંબઈ, સંજય ગુપ્તા બોલિવૂડની ફિલ્મોના એવા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે જે પોતાની સ્ટાઇલિશ અને ધારદાર ફિલ્મો માટે જાણીતા છે. તાજેતરમાં...

મુંબઈ, અભય વર્માના અભિનયની ‘મુંજ્યા’ના કારણે હમણા ઘણી પ્રશંસા થઈ રહી છે. આ હોરર કોમેડીમાં કામ કર્યું તે પહેલાં અભય...

આમિર ખાન સ્ટારર ફિલ્મ 'દિલ'ના 34 વર્ષ! એક રોમેન્ટિક ક્લાસિક જે હજી પણ પ્રેક્ષકોમાં યાદ છે! મનોરંજનના ક્ષેત્રમાં પ્રેમ કથાઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.