Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ, સૈફ અલી ખાનની એક્શન-થ્રિલર ળેન્ચાઈઝી ‘રેસ ૪’ની લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મ સાથે હવે હર્ષવર્ધન રાણેનું...

મુંબઈ, આલિયા ભટ્ટે અંતે તેની વેદાંગ રૈના સાથેની ફિલ્મ ‘જિગરા’ની નિષ્ફળતા અંગે મૌન તોડ્યું છે. વાસન બાલા દ્વારા ડિરેક્ટ થયેલી...

મુંબઈ, શાહિદ કપૂર અને કરીના કપૂરને બે દાયકા અગાઉ પરફેક્ટ સેલિબ્રિટી કપલ માનવામાં આવતા હતા. શાહિદ-કરીનાની કલ્ટ ફિલ્મ ‘જબ વી...

મુંબઈ, અજય દેવગણે એઆઈ-સંચાલિત મીડિયા કંપની ‘પ્રિઝમિક્સ’ની જાહેરાત કરી, જે જનરેટિવ એઆઈ સ્ટોરી ટેલિંગ પર આધારિત હશે. તેમનો ધ્યેય મીડિયા...

મુંબઈ, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે ૈંઁન્માં જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે...

મુંબઈ, બોલીવૂડમાં માત્ર એક્ટિંગ કે ફિલ્મ નિર્માણ જ નહિ પરંતુ મ્યુઝિકમાં પણ સંતાનો માતા-પિતાનો વારસો અપનાવતાં હોય તેવા અનેક દાખલા...

મુંબઈ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની પહેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. જિતુ જોસેફ દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં મોહનલાલ લીડ...

મુંબઈ, મુંબઈમાં તાજેતરમાં એક એવોર્ડ સમારંભમાં અભિષેક બચ્ચન અને રેખા સામસામે આવી ગયાં હતાં. બંને એકબીજાને ઉમળકાભેર ગળે મળ્યાં હતાં....

મુંબઈ, સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું પહેલું ગીત ‘જોહરા જબીન’ રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેતા રશ્મિકા મંદાના સાથે રોમાન્સ...

મુંબઈ, ફિલ્મ ‘એનિમલ’ ની સફળતા પછી, રણબીર કપૂર તેની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ માટે હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ એક બોલિવૂડ...

મુંબઈ, અભિનેતા શક્તિ કપૂર આમેય સમાચારમાં રહે છે. એવા અહેવાલો છે કે તેમણે પોતાનો એપાર્ટમેન્ટ ૬.૧૧ કરોડ રૂપિયામાં વેચી દીધો...

મુંબઈ, આજકાલ શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. તેણીએ તાજેતરમાં જ તેનો જન્મદિવસ તેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.