મુંબઈ, કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ ભુલૈયા-૩ને લઈને ઘણા સમયથી ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા હતા...
Bollywood
મુંબઈ, એક્ટર પંકજ ત્રિપાઠી આ સમયના સૌથી વ્યસ્ત એક્ટર પૈકી એક છે. છેલ્લાં ૩ વર્ષમાં લગભગ ૧૪ ફિલ્મો કર્યા બાદ...
મુંબઈ, કરિશ્મા કપૂર નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. તે સમય દરમિયાન કરિશ્માનું સ્ટારડમ એટલું વધારે હતું કે દરેક...
મુંબઈ, થોડા દિવસો પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા અને ત્યાંની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી અને પોતાના દેશની...
મુંબઈ, રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં કુંભકર્ણનો રોલ ભજવવાનો બોબી દેઓલે ઈનકાર કરી દીધો છે. બોબીને આ ફિલ્મ માટે રોલ ઓફર...
મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ગયા વર્ષે ૧ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ...
મુંબઈ, ૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક વિધિનું...
મુંબઈ, અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ દો ઓર દો પ્યારનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વિદ્યા બાલનની...
મુંબઈ, રવિના ટંડન સોમનાથ જ્યોતિ‹લગ મંદિર દર્શન કરવા માટે પહોંચી. તેની સાથે તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી. જે...
મુંબઈ, મુનવ્વર ફારૂકી, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહશેટ્ટીની ટીમ ‘એ’ બિગ બોસ ૧૭ના ઘરમાં ખરાબ રીતે હારી ગઈ...
મુંબઈ, અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે લેખન તરફ વળી...
મુંબઈ, અભિનેતા નીલ નીતિન મુકેશને અભિનય ભલે વારસામાં ન મળ્યો હોય, પરંતુ તેનું બાળપણથી જ બોલિવૂડ કલાકારો સાથે મળવાનું રહ્યું...
મુંબઈ, બોલીવુડના બિડુ એટલે કે જૈકી શ્રોફનો એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં...
મુંબઈ, બોલિવૂડમાં જ્યારે દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, ધર્મેન્દ્ર, શશિ કપૂર, રાજેશ ખન્ના, મનોજ કુમાર, ફિરોઝ ખાન, રાજ કપૂર અને દેવ...
મુંબઈ, ડાયરેક્ટર રામાનંદ સાગરની ૧૯૮૭માં રિલીઝ થયેલી સીરિયલે આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી. આ સીરિયલને લોકોને ખૂબ જ પ્રેમ...
મુંબઈ, વર્ષ ૨૦૨૩માં ઘણા સુપરસ્ટાર્સે તેમની ફિલ્મો સાથે મોટા પડદા પર જોરદાર કમબેક કર્યું. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને સની...
મુંબઈ, માલદીવ પરની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. ઈંર્મ્અર્ષ્ઠંંસ્ટ્ઠઙ્મઙ્ઘૈvીજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સાઉથના ફેમસ...
મુંબઈ, સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન ૧૭માં એક્ટ્રેસ અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચેનો ઝઘડો ઓછો...
મુંબઈ, અદા શર્માની ફિલ્મ ધ કેરાલા સ્ટોરી વર્ષ ૨૦૨૩માં રીલિઝ થઈ હતી. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા બે જૂથોમાં વહેંચાયેલું જણાયું...
મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર ડાયરેક્ટર રોહિત શેટ્ટી જબરજસ્ત એક્શન ફિલ્મો માટે જાણીતા છે. રોહિત શેટ્ટીની દરેક ફિલ્મોમાં ઉડતી ગાડીઓ...
મુંબઈ, સની દેઓલનું નામ આજે પણ બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સામેલ છે અને આ જ કારણ છે કે તે આખી...
મુંબઈ, સાઉથના સુપર સ્ટાર પ્રભાસની સાલાર પાર્ટ ૧ સીઝફાયર હાલમાં રિલીઝ થયેલી ફિલ્મોમાંથી એક છે. આ મુવીએ ધમાકેદાર કમાણી કરીને...
મુંબઈ, બોલિવુડ સ્ટાર રણબીર કપૂરે પોતાના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ આપીને પોતાને ફરી સાબિત કર્યો છે....
મુંબઈ, સાઉથ સિનેમાના એક્ટર રામ ચરણ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જ નહીં પરંતુ ફેમિલી મેન પણ છે. જે સમયાંતરે પોતાના પરિવાર સાથે...
મુંબઈ, શાહરૂખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ દિલ વાલે દુલ્હનિયાને રિલીઝ થયાને ૨૮ વર્ષ થઈ ગયા છે. પરંતુ તેનો ક્રેઝ...