મુંબઈ, ભારતમાં રેપિંગ નવી ઊંચાઈએ છે. ઘણા પ્રતિભાશાળી રેપર્સ તેમની પ્રતિભા બતાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સંગીતમાં તેમનો...
Entertainment
મુંબઈ, કરીના કપૂરે ફિલ્મ 'જાને જાન'માં પોતાના રસપ્રદ રોલથી દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમની ફિલ્મી લાઈફ ઉપરાંત લોકો તેમના...
કલાકારો માટે ચાહક તેમના કામની સરાહના કરે તેનાથી વધુ મોટી કોઈ શુભેચ્છા નહીં હોઈ શકે. અને મોટે ભાગે ચાહકોને મળવું...
મુંબઈ, પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી કેટલીક તસવીરો...
મુંબઈ, સ્વરા ભાસ્કરની ગણતરી બોલિવૂડની સ્પષ્ટવક્તા અભિનેત્રીઓમાં થાય છે. તે અવારનવાર કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. તેણે આ વર્ષે...
મુંબઈ, એક્શન થ્રિલર ડ્રામા 'સોલ્જર' એ લગભગ ૨૫ વર્ષ પહેલા બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી....
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અક્ષય કુમાર છેલ્લા ૩ દાયકાથી બોલિવૂડમાં સક્રિય છે અને તેમની ફિલ્મોથી સતત દર્શકોના દિલ...
મુંબઈ, રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી સિરિયલ 'રામાયણ' દરેક ઘરમાં જાેવાતી હતી, જેનું દરેક પાત્ર આજે પણ લોકોના માનસપમાં છે. આજે...
મુંબઈ, શ્રીદેવીએ ૧૯૭૯માં 'સોલવણ સાલ'થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. પરંતુ, એક્શન ફિલ્મ 'હિમ્મતવાલા'એ તેને ઓળખ આપી. આ ફિલ્મ પછી...
મુંબઈ, 1989 માં બનેલી ઘટના પર તૈયાર કરાયેલી ફિલ્મ 'મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' પ્રથમ દ્રશ્યથી જ તમારું ધ્યાન...
મુંબઈ, હની રોઝે ૧૪ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે....
મુંબઈ, ૯૦ના દશકના એ કલાકારો જેઓ પોતાના પાત્રોમાં પ્રાણ ફૂંકતા હતા. તેમણે તેના લગભગ દરેક પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો....
મુંબઈ, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સિવાય કંગના રનૌત પણ એક એવી અભિનેત્રી છે જે પોતાના દમ પર ફિલ્મ ચલાવી...
મુંબઈ, પાયલ ઘોષનો જન્મ ૧૯૯૨માં કોલકાતામાં થયો હતો. પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા પછી, તેમણે નાની ઉંમરે બીબીસી ટેલિફિલ્મમાં કામ કર્યું....
મુંબઈ, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી જૂની શાળાઓમાંની એક ધ લોરેન્સ સનાવર સ્કૂલમાં ત્રણ દિવસીય સ્થાપના દિવસની શરૂઆત...
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સૈફ અલી ખાનનું નામ હજુ પણ સામેલ છે. તેણે પોતાના જાેરદાર અભિનયથી અત્યાર સુધી લોકોનું...
મુંબઈ, અભિનેત્રી તેની પહેલી જ ફિલ્મ 'પ્રેમ કૈદી'થી લોકપ્રિય બની હતી. ૧૯૯૩ થી ૧૯૯૬ ની વચ્ચે ગોવિંદા સાથે 'રાજા બાબુ',...
મુંબઈ, ફુકરે ૩ ગયા મહિને ૨૮મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાને ૬ દિવસ થઈ ગયા છે અને...
મુંબઈ, ગુલશન દેવૈયાએ તાજેતરના સમયમાં અભિનેતા તરીકે તેમનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. 'દહદ' હોય, 'બ્લર' હોય કે 'દુરંગા', આ બધી...
મુંબઈ, ૩૯ વર્ષ પહેલા સની દેઓલ અને પૂનમ ધિલ્લોનની સુપરહિટ ફિલ્મ 'સોહની મહિવાલ' રિલીઝ થઈ હતી. ફિલ્મના ગીતો સાથે સની...
મુંબઈ, ઉર્ફી જાવેદ પોતાના બોલ્ડ અને અતરંગી લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિવિધ પ્રકારની સ્ટાઈલના કપડાં જાતે ડિઝાઈન કરીને...
મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ ' જવાન'ની લોકપ્રિયતા અટકી રહી નથી. ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ...
મુંબઈ, જ્યારથી રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું ટીઝર બહાર આવ્યું છે ત્યારથી અભિનેતા અને ફિલ્મ બંને ચર્ચાનો વિષય બની છે. સંદીપ...
મુંબઈ, ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેંસ માટે એક ખુશખબર છે. થોડા વર્ષો પહેલા...
મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર રવિવારે એક રેસ્ટોરાંની બહાર જાેવા મળ્યા હતા, જ્યાં કપલ સાથે સમય પસાર કરતા...