મુંબઈ, મુંબઈમાં એક એકેડેમી ખાતે તાઈક્વોન્ડો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરીના કપૂરના દીકરા તૈમૂર અલી ખાન અને શાહરૂખ...
Entertainment
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની થોડા સમય પહેલા ફોટોગ્રાફર્સ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. તે સમયે તાપસી પોતાની ફિલ્મને પ્રમોટ...
“વ્હાલમ જાઓ ને” ટ્રેલર રજૂ થઇ ગયુ છે! ~ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી અભિનીત ~ ~ હાર્દિક ગજ્જર દ્વારા...
મુંબઈ, સચ પેડ કે બીજ કી તરફ હોતા હૈ, જિતના ભી ચાહે દફના લો, એક દિન વો બહાર આ હી...
મુંબઈ, સૈફ અલી ખાન માત્ર મીડિયાથી જ નહીં પરંતુ સોશિયલ મીડિયાથી પર દૂર રહે છે. પત્ની કરીના કપૂરથી તદ્દન વિપરીત...
મુંબઈ, ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરના એકાએક નિધનને કારણે તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને કો-સ્ટાર્સ શોકમાં ગરકાવ છે. અભિનેત્રીએ રવિવારના રોજ ઈન્દોરમાં...
મુંબઈ, બોલિવુડ ફિલ્મમેકર સાજિદ ખાન પર ઈંસ્ી્ર્ર્ મૂવમેન્ટ અંતર્ગત ઘણા ગંભીર આરોપ લાગ્યા હતા. એક વર્ષ સુધી તેને બેન પણ...
મુંબઈ, હંસિકા મોટવાણી તેની પર્સનલ લાઈફને પ્રાઈવેટ જ રાખવામાં માને છે અને આ અંગે ભાગ્યે જ વાત કરે છે. જાે...
મુંબઈ, બિગ બોસ ૧૬માં રોજ કંઈકને કંઈક નવું થઈ રહ્યું છે. દર્શકોને ખબર જ છે કે આ રિયાલિટી શોની દરેક...
મુંબઈ, શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદા અત્યારે પોતાના નવા પોડકાસ્ટ શૉને કારણે ચર્ચામાં છે. આ શૉનું નામ છે,...
મુંબઈ, પાછલા ઘણાં સમયથી બોલિવૂડમાં ઈનસાઈડર-આઉટસાઈડરનો વિવાદ ચાલી રહ્યો છે. નેપોટિઝમની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. એવુ કહેવામાં આવે...
વૈશાલી ઠક્કર સુશાંતનું મોત થયું ત્યારે રડી પડી હતી મુંબઈ, ટીવી શૉમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરએ ઈન્દોરના ઘરમાં...
એક દાયકાથી ટેલિવિઝન ઉદ્યોગમાં રહ્યા પછી અભિનેતા મોહિત ડાગા એન્ડટીવીના નવા ફેમિલી ડ્રામા દૂસરી મામાં અશોકના પાત્ર સાથે કમબેક કરી...
ક્યારેક, જીવન આપણને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે, તો કાં તો આપણે તેને આગળ વધીએ કે પછી તેનો સામનો કરવો...
ભાવિન માંડવિયા અને સચિન બ્રહ્નભટ્ટની એક અદ્દભૂત ફિલ્મ “બાગડ-બિલ્લા” રહસ્ય... રોમાંચ...ને પ્રણયના ડિરેકટર સચીન બ્રહ્નભટ્ટ અને લેખક-નિર્માતા ભાવિના માંડવિયા આમ...
મુંબઈ, પોપ્યુલર સીરિયલ અનુપમામાં તોષુ'નું પાત્ર ભજવી રહેલા આશિષ મેહરોત્રાની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીના અદ્દભુત કલાકારોમાં થાય છે. પરંતુ, હાલમાં તેણે...
મુંબઈ, લેખિકા અને આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે હાલમાં જ એક્ટ્રેસ અંગે સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ અંગે પ્રતિક્રિયા...
મુંબઈ, આશરે બે અઠવાડિયા પહેલા ફિલ્મ દ્રશ્યમ ૨નું ટીઝર રિલીઝ થયું હતું. વિજય સલગાંવકર અને તેના પરિવારની ઝલકે જૂની યાદો...
મુંબઈ, બોલિવુડ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ ગત વર્ષે તેમની રિલેશનશીપને દુનિયાની સામે સ્વીકારી હતી. હવે લાગી રહ્યું...
મુંબઈ, ગુરુવારે (૧૩ ઓક્ટોબર) જ્યારે બોલિવુડ ઈન્ડસ્ટ્રીની પરિણીત એક્ટ્રેસિસ જ્યારે કરવા ચોથના પર્વમાં વ્યસ્ત હતી ત્યારે કરીના કપૂર મુંબઈ શહેરથી...
મુંબઈ, ૧૩ ઓક્ટોબરે દેશમાં ધામધૂમથી કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બોલિવુડ સેલેબ્સે પણ ઠાઠથી કરવા ચોથની ઉજવણી કરી હતી....
જામનગર, ગુજરાતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલી ફિલ્મ ‘છેલ્લો શો’ ના ૧૦ વર્ષના એક્ટર રાહુલ કોળીનું દુખદ નિધન થયુ...
મુંબઈ, જ્યાં પણ જાય ત્યાં આકર્ષણનું કેન્દ્ર કેવી રીતે બનવું અને લાઈમલાઈટ કેવી રીતે લૂંટવી તે 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરા...
મુંબઈ, આશરે બે વર્ષ પહેલા બ્રેકઅપ કર્યા બાદ સાઉથ બ્યૂટી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ...
મુંબઈ, જાન્યુઆરી મહિનામાં સાઉથ એક્ટર ધનુષ કે. રાજા અને ઐશ્વર્યા રજનીકાંતે તેમના ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી...