Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ....

અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્‌સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં...

લકી અલીના જણાવ્યા મુજબ આ તેમની આખરી મોટી ટુર હોઈ શકે છે, દિલ્હી, જયપુર અને બેંગાલુરુમાં સફળ શૉ બાદ તેઓ હવે અમદાવાદના...

(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે હયાત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી...

ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા (એજન્સી)અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી...

અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓની સમસ્યા હજુ યથાવત છે, ત્યાં જ હવે કપિરાજના ઝુંડે નવા નરોડા વિસ્તારમાં આતંક...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 16 જેટલા જૂના બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ...

ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી કાવતરૂં ઘડીને પિતરાઈ ભાઈને જ સોપારી આપી હતી (એજન્સી)રાજકોટ, ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક...

પશ્ચિમના વિસ્તારોમાં ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરી અને રોડના મરામત કાર્યને કારણે લોકોને હાલાકી-જેમાં મુખ્યત્વે આંબાવાડી ત્રણ રસ્તા, પંચવટી પાંચ રસ્તા,...

ગુજરાતની ટીમે કુલ 7 ચંદ્રકો મેળવ્યા છે અને આવું પ્રથમવાર જ બન્યું છે કે એક જ ઇવેન્ટમાં બે છોકરીઓએ અલગ...

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દ્વારા સ્થાનિક સર્જકોને મળ્યું વિશ્વસ્તરનું પ્લેટફોર્મ થ્રેડ આર્ટના કલાકાર દિલીપભાઈ જગડેથી લઈને જયપુરની બ્લૂ પોટરી, ગાઝીપુરની જ્યુટ...

GCCI ખાતે ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન મીટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું સંબોધન ગુજરાતના ઉદ્યોગપતિઓને 'વિકસિત ગુજરાત@2047'ના વિઝનમાં ખભેખભો મિલાવીને યોગદાન આપવા...

પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે. શહેરી વિકાસ...

મુખ્યમંત્રી 25 ડિસેમ્બરે કાર્નિવલ ના ઉદ્ઘાટન સાથે પ્રજાકીય કામોના લોકાર્પણ કરશે : દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદની આગવી ઓળખ બનેલા...

VSમાં મનમાની કરનાર નર્સો વિરૂદ્ધ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે-નાઈટ ડ્યુટી પણ કરવી પડે તેમ હોવાથી VSની નર્સો...

રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે EDC  ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરત Ø  આ મોબાઈલ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો નોંધાયો છે. જેમાં નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સોએ ૭૭ વર્ષીય...

અમદાવાદના કૃષ્ણનગરમાં ગોગા મહારાજના મંદિરમાંથી ૧.૨૦ લાખની મત્તાની ચોરી-પીળા અને કાળા કલરના ટી-શર્ટમાં આવ્યો હતો ચોર (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં મંદિરોને નિશાન...

સુભાષબ્રિજના ઈન્સ્પેક્શનનો રિપોર્ટ તૈયાર કરનાર કન્સલ્ટન્ટ શંકાના દાયરામાં-કેન્ટિલિવર ખરાબ છતાં સારો હોવાનો રિપોર્ટ આપ્યો ઃ શહેજાદખાન પઠાણ અમદાવાદના ૬૯ બ્રિજના...

અમદાવાદ ક્ષેત્ર થી 150 થી વધુ ટ્રેનોનું સંચાલન શક્ય થશે-અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો ભાર ઓછો થશે, અને સંચાલન વધુ સુગમ બનશે. પ્રતીકાત્મક ફોટો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબો એક મેગા કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવશે, જેના માધ્યમથી અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોનો વધારાનો ભાર ઘણો ઓછો થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટ્રેન ચલાવવાની ક્ષમતા ખૂબ વધશે. આ પ્રોજેક્ટ મંડળની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા 2.5 ઘણી વધારવાની યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ ઉત્તમ મુસાફરી સુવિધાઓ, નિરાંતે સંચાલન અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક રેલવે માળખું તૈયાર કરવાનો છે. વટવા ટર્મિનલની  મુખ્ય સંરચના  અને આધુનિક સુવિધાઓ વટવા ખાતેનું આ મેગા ટર્મિનલ આશરે ૩ કિમી લાંબુ હશે, જેની પહોળાઈ LC-305 પર 76 મીટર, ROB-713 (SP રિંગ રોડ) પર 300 મીટર અને ખારી બ્રિજ નં. 711 પર 118 મીટર રહેશે. ટર્મિનલમાં કુલ 12 પિટ લાઈનો બનાવવામાં આવી રહી છે, જેનાથી ટ્રેનોનું સઘન અને નિયમિત જાળવણી સરળતાથી શક્ય બનશે. 29 સ્ટેબલિંગ લાઇનો પૂરી પાડવામાં આવશે, જેમાં ખાલી રેક સુરક્ષિત રીતે ઉભા કરી શકાય છે. 2 વોશિંગ લાઇનો બનાવવામાં આવશે, જેનાથી રેક્ની ઝડપી અને નિરંતર સફાઈ સુનિશ્ચિત કરી શકાશે. 2 સિક લાઇનો (600 મીટર) બનાવવામાં આવી રહી છે, જ્યાં ખરાબ કોચોનું સમારકામ અને ટેકનિકલ સુધારા કરી શકાશે. 6 નવા વધારાના પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેનાથી પ્લેટફોર્મની કુલ સંખ્યા 9 થઇ થશે અને ટ્રેનોના પ્રારંભ અને સમાપ્તિ વધારે સુવ્યવસ્થિત રહેશે. વટવા ટર્મિનલના પૂર્ણ સંચાલન પછી પ્રતિદિવસ 36 ટ્રેનોનું પ્રાયમરી મેન્ટેનેન્સ15 ટ્રેનોની પ્લેટફોર્મ રીટર્ન સુવિધા અને કુલ 51 ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. એકલા વટવા ટર્મિનલજ મંડળના કુલ ક્ષમતા વૃદ્ધિમાં લગભગ 85% યોગદાન આપશે અમદાવાદ મંડળમાં મોટા પાયે ક્ષમતા વધારો - બધા સ્ટેશનો પર ઝડપી થી ચાલી રહેલો વિકાસ વટવાની સાથે-સાથે અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધી નગર કેપિટલ અને ગાંધીગ્રામ સ્ટેશનો પર પણ મોટા પાયે અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જે સમગ્ર નેટવર્કને મજબૂત બનાવશે. બધા કાર્ય પૂર્ણ થયા પછી મંડળની ટ્રેન ઓરીજીનેશન ક્ષમતા સરેરાશ 58 થી વધીને 150 ટ્રેનો પ્રતિદિવસ થઇ જશે, જે અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ હશે. અમદાવાદ સ્ટેશન પર ટ્રેન સંચાલન ક્ષમતા 38 ટ્રેનો થી વધીને 45-50 ટ્રેનો પ્રતિદિવસ સુધી પોહચી જશે....

તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટીસ આપી તાત્કાલીક ખુલાસો મંગાવાયો ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની...

વસ્ત્રાપુરમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિક ભાઈ-બહેનો માટે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો અમદાવાદ જિલ્લા મહિલા...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના નારોલ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં સંબંધોમાં વિશ્વાસઘાતનો...

દર્દી બનીને બે ઠગે ૫ લાખ રૂપિયા ડૉક્ટરના ડ્રોવરમાંથી ચોર્યા -બે ઈસમો દર્દી બનીને આવ્યા હતા (એજન્સી)અમદાવાદ, વાડજ પોલીસ સ્ટેશન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.