Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પટમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન...

અમદાવાદ, રાજકોટમાં બનેલા અÂગ્નકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું જેના પગલે અમદાવાદ આરટીઓ વિભાગ દ્વારા સ્કુલવાન અને રિક્ષાનું સરપ્રાઈજ...

16મી જૂન- રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે માટેનું પ્રિ- સેલિબ્રેશન યોજાયું અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ અને નિધીઝ યોગા હબના 350થી...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ટૂંક સમયગાળા દરમિયાન ત્રણ ગુન્હા નોંધાતા જીલ્લા ન્ઝ્રમ્ પીઆઈ ડી.બી.વાળા અને તેમની...

અમરાઈવાડીમાં તસ્કરો ૭.૬૦ લાખની ચોરી કરી ફરાર-ઓઢવ બાદ બીજી મોટી ચોરીની ઘટના (એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય...

જીપીસીબીની વિજીલન્સ તપાસમાં પ્રદુષિત પાણી બાયપાસ કરવામાં આવતું હોવાનું પકડાયું: ચર્ચા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી આવેલ ફેકટરીઓમાંથી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યુવારન ફાઉન્ડેશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ-સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ...

સ્ટેટ સાયબર ક્રાઇમ સેલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો (એજન્સી)અમદાવાદ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. જેમાં બેંક...

અમદાવાદમાં ૧૮ જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય (એજન્સી)અમદાવાદ, ૧૮ જૂન મંગળવારથી તમારે બાળકને તમારા પોતાના વાહન...

ચોમાસા દરમિયાન પૂરની સંભવિત પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવની કામગીરી થઇ શકે તે સંદર્ભે રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ ગુજરાત સ્ટેટ...

વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનિંગ પ્રત્યે ઉત્સાહ પેદા થાય તે હેતુથી રાજ્યની તમામ સરકારી આઇ.ટી.આઇ. ખાતે ‘સમર સ્કિલ વર્કશોપ'નું આયોજન ધોરણ ૮થી...

૧૪ મી જૂન - વિશ્વ રક્તદાતા દિવસ-અમદાવાદ જિલ્લાની શાળાઓમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત...

(એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારના હરિઓમ પાર્ક સોસાયટીમાં એક ૨૯ વર્ષીય યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી....

રૂ.એક કરોડના ખર્ચથી ૧૮ અંડરપાસ માં પમ્પ મૂકાશેઃ બાકી ૧૦ ભગવાન ભરોસે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા ટ્રાફિક સરળતા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદમાં શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદમાં શ્રી સવા...

સેલ્સમેને રૂ.ર૯.૮૦ લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો-સ્કૂલ અને બુક સ્ટોલ પરથી આવેલા ઉઘરાણીના રૂપિયા સેલ્સમેને પોતાની પાસે રાખ્યા હતા (એજન્સી)અમદાવાદ,...

ગાર્ડની દીકરી અને પત્ની વેકેશન મનાવવા માટે રાજસ્થાનથી આવ્યાં હતાં-મેયર બંગલામાં રહેતા સિકયોરિટી ગાર્ડની દીકરી રહસ્યમય રીતે ગૂમ (એજન્સી)અમદાવાદ, શહેરના...

અમદાવાદ,  નિકોલ વિધાનસભાના મ્યુનિ. શાળાના બાળકોને મા ફાઉન્ડેશન દ્વારા નિકોલ વિધાનસભાના  ધારાસભ્ય અને ગુજરાત રાજયના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા  રાજ્યકક્ષાના...

મોટા જંકશનો પર વૃક્ષારોપણ કરવામાં આવશે: દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો ન...

અમદાવાદમાં ફાયર NOC વગર ચાલતી હોસ્પિટલ પર કાર્યવાહી અમદાવાદ, રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ...

રથયાત્રા પૂર્વે એએમસીએ ‘ભયજનક’ મકાનો ઉતારવાનું શરૂ કર્યું (એજન્સી) અમદાવાદ, અમદાવાદની અસ્મિતાના પ્રતીક સમાન ઐતિહાસિક રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.