Western Times News

Gujarati News

Ahmedabad

૧૨ દિવસ સુધી રસ્તા પર રહેતાં અજાણ્યા શખ્સે બિભત્સ માંગણીઓ કરી (પ્રતિનિધિ)અમદાવાદ,: શહેરનાં સિવિલ વિસ્તારમાંથી અભયમને એક મહીલાનો ફોન આવ્યો...

સીસીટીવીમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં એક...

તા. ૧૭ - પ -ર૦ર૧ ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ના મહંત સદગુરુ...

વિડીયો કોલથી હોસ્પિટલના  તબીબો,દર્દીઓ અને દર્દીઓના સ્વજનો સાથે વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે...

ઝડપથી વધી રહેલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના જેસીઆઈ શાહીબાગ દ્વારા ઓક્સિજન...

થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-૧ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન...

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીથી લોકોના જીવન પર ઘણી અસર જાેવા મળી છે. કોરોનાને કારણે કેટલાક લોકોએ ધંધા-રોજગારથી તેમજ નોકરીથી હાથ...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક બની છે. હાલ મે મહિનામાં કોરોનાની કથડતી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ થઇ...

અમદાવાદ : ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા દાવો કરવામા આવ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સીસ્ટમમે વાવાઝોડાનું સ્વરૃપ દ્વારણ કરેલુ...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે સવારે ૯ વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે...

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જાેખમે...

(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા....

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું. પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાતની એક ફિનટેક કંપનીએ હાથ ધરેલા સર્વેનું મહત્વપૂર્ણ તારણ અમદાવાદ: રાજ્યમાં કોરોનાના...

અમદાવાદ: હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ...

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ  ગુરુવાર...

ભગવાન જગન્નાથ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે: આજે ચંદન વિધી કરીને રાજ્યના નાગરીકોના તંદુરસ્ત  સ્વાસ્થ્યની  પ્રાર્થના કરી છે: ગૃહ રાજ્ય...

“જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.