Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર પ્રથમ સ્થાને આવી ગયું છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલાં જ અમરાઈવાડી વિસ્તારમાંથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી સ્ત્રીએ બાળકને...

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે...

અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. ઉપેન્દ્ર વિઠલાનીનું શુક્રવારે કોવિડ-૧૯ના કારણે મોત નિધન થઈ ગયું. તેમના...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાને અટકાવવામાં આંશિક સફળતા મળી રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. જુલાઈ...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: કોરોનો અનેક લોકોના ધંધા-પાણી ચોપટ કરી નાંખ્યા છે. ગઈકાલ સુધી દુકાનો મોલ્સ ગ્રાહકોથી ભર્યા-ભર્યા લાગતા હતા. ત્યાં દિવસમાં...

એએમસીના સતાધીશોએ એક વર્ષ પછી હવે યુ-ટર્ન લીધો-શહેરમાં ફરી જૂની વ્યવસ્થા પ્રમાણે ખાલી-બંધનો પ્રોપર્ટી ટેક્ષ માફીનો લાભ મળશે અમદાવાદ: અમદાવાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈન છેતરપીંડીની ઘટના જાણે સાવ-સમાન્ય બાબત હોય એમ રોજેરોજ ઠગાઈના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘટના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉન બાદ શરૂ થયેલી ગેરકાયદેસરની પ્રવૃતિઓ હવે રોજેરોજની ઘટના બની ચુકી છે. શહેરમાં નાગરીકો ચેઈન સ્નેચિંગ, ચોરી...

અમદાવાદ: ઠગાબાજાેએ કોરોનાનો ગેરફાયદો ઉઠાવી અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરીથી લોકો માસ્ક વેચવા...

અમદાવાદ: કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિના પગલે ઝ્રમ્જીઈએ ધો. ૯થી ૧૨માં અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયના પગલે...

અમદાવાદ: સેટેલાઈટનાં પ્રહલાદનગર રોડ પર મારૂતી હિલ્સ બંગ્લોઝમાં રહેતાં એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી માર મારવામાં આવ્યો હતો. આરોપીએ બ્રોકરનો...

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વિસ્તારો- જમાલપુર, દરિયાપુર, કાળુપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા અને ખાનપુરમાં જ્યાં કોવિડ ૧૯...

પ્રજાથી દૂર ભાગી રહેલા કમિશ્નર અને હોેદ્દેદારોઃ કરદાતા-મતદારો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે ..!! (પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરાનાની મહામારીને કારણે સજાર્યેલી અફડાતફડી દરમ્યાન પણ શહેરની હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સામાન ચોરાવાની ઘટના બનતા...

અમદાવાદના મુખ્ય બજાર ગણાતા કાલુપુરમાં પોલીસના વ્યાપક દરોડા : પાંચ દુકાનોમાંથી બ્રાન્ડેડ કંપનીના નામના નકલી હેન્ડગ્લોઝ સહિતના જથ્થાને જપ્ત કરી...

અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસની ટીમ સાથે આરોગ્યની ટીમોને તૈનાત (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં અનલોક-ર ની વચ્ચે કોરોનાના કેસોની...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહયાં હોવાના દાવા વચ્ચે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે. જ્યારે કોપોર્રેશન ઘ્વારા કરવામાં આવતા...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં ગુનાખોરીનો આંક વધતા પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે શહેરમાં રાત્રિ કફર્યુનો અમલ કરવામાં આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.