ઘરેથી કામ કરવાની પધ્ધતિ કાયમી ધોરણે ચાલુ રાખવા વિચારણાઃ આઈટી કંપનીને ફાયદો, કર્મચારીઓ નુકશાન છતાં બીજા અન્ય ફાયદા (પ્રતિનિધિ દ્વારા)...
Ahmedabad
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાનમાં શહેરમાં વધુ ચાર આત્મહત્યાની ઘટનાઓ બનતા...
બેકાર યુવાને નોકરી માટે વેબસાઈટ ઉપર રજી.કરાવ્યુ હતુઃપોલીસે તપાસ હાથ ધરી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપીંડીએ ખુબ જ...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં હરીચાળી ક્રાંતિ લાવવા માટે દર વરસે એક લાખ કરતા રોપા લગાવવામાં આવે છે...
સાક્ષી હોવાથી ત્રણેય શખ્સો અવારનવાર ગાર્ડ સાથે ઝઘડો કરતાં હતા અમદાવાદ: મેટ્રો પ્રોજેક્ટની સાઈટ ઊપર ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડને તેની...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા...
નવી દિલ્હી: ગત દિવસોમાં કોરોના વાયરસના સતત વધતા કેસોની વચ્ચે મોદી સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કર્યા...
નવીદિલ્હી: શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા...
ગાંધીનગર: જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૧૦ દિવસથી...
ગાંધીનગર: ૧લી જુલાઈથી અનલોક-૧ અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકારની આવકમાં અચાનક ઉછાળો જાવા મળ્યો છે. રેવન્યૂ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું...
અમદાવાદ, બળાત્કાર કેસના આરોપી અને જીએસપી ક્રોપ સાયન્સના એમડી પાસેથી રૂ. ૩૫ લાખનો તોડ કરવા મામલે પકડાયેલ આરોપી મહિલા પીએસઆઈ...
કોવિડ -19 ના વધી રહેલા સંક્રમણ અને પશ્ચિમ બંગાળ સરકારની વિશેષ અનુરોધ પર ટ્રેન નંબર 02834/02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ ને, 10...
અમદાવાદ ( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ શહેરમાં એક મહિના ના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડર ની ચકાસણી કરવામાં...
અમદાવાદ, કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ભરત સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ...
અમદાવાદ. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને...
અમદાવાદ : અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ...
અમદાવાદ ( દેવેન્દ્ર શાહ), ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...
રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...
અમદાવાદના બે લાખ રીક્ષાચાલકોની એક દિવસની પ્રતિક હડતાલ- બપોર પછી ચિત્ર સ્પષ્ટ થશે તેવો દાવો (પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે બે...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં વધુ છુટછાટો મળતા તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળી ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી...
અમદાવાદ: શહેરમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ ભણવા તથા સેટલ થવા માટે જાય છે વિદેશ તરફ નાગરીકોનો ઘસારો જાઈ કેટલાંક...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના...
મેધાણીનગરની ઘટનાઃ એક જ ચાલીના રહીશો વચ્ચે ઝઘડો થયો અમદાવાદ: મેધાણીનગરમાં આવેલી એક ચાલીમાં મંદિરમા પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ...
અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે...