Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર: રાજ્યમાં આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં...

તા. ૫ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર દ્વારા નાદરી ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

અમદાવાદ: અમદાવાદઃ કોરોના કહેરને લઈને લગભગ બે મહિના સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૫મી...

અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને...

અમદાવાદ: અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયા બાદ વિદેશી દારૂની હેરાફેરીનું ષડયંત્ર ખુલતા જ પોલીસ અધિકારીઓ...

શહેરના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે સ્વીફટ કારે રીક્ષાને ટક્કર મારતા બેને ઈજા (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં...

અમદાવાદ: શહેરના ડોમેસ્ટિક  એરપોર્ટ પર સિક્યુરીટી ચેક દરમીયાન જેટની ફ્લાઇટ માં બેસનાર યુવાનના સામાન ની સ્ક્રીનીંગ કરતા કારતુસ જેવી ચીજ...

અમરાઈવાડીમાં પણ આત્મહત્યાનો બનાવ (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહયો છે પોલીસતંત્ર પણ...

અમદાવાદ: કોરોનાને પગલે સર્જાયેલા પ્રવર્તમાન સંજોગોને લીધે આ વખતે ચાતુર્માસ દરમિયાન મહારાજ સાહેબના વ્યાખ્યાન યોજાવવા અંગે અવઢવ છે. પર્યુષણ વખતે...

અમદાવાદ: ૫૦૦ વર્ષના સંધર્ષ બાદ, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ ખાતે ભગવાન રામલાલાનું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે....

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીટાયર શિક્ષક સાથે પાડોશી બિલ્ડરે મિત્રતા કર્યા બાદ તેમની પાસેથી રૂ.રપ લાખ રૂપિયા ઉધારે લીધા હતા. અને...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં રહેતી એક યુવતિને એસબીઆઈ બેંકના મેનેજરના નામે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેને એટીએમ કાર્ડનો...

ન્યુ રાણીપમાં ડેકીમાં રોકડા રૂપિયા ભરેલા એક્ટિવાની ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો આંક હવે વધવા લાગ્યો છે અનલોક-ર માં...

કોરોનાને કારણે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર ગયેલા પ૦થી ૬૦ ટકા યુવાનો પરત ફર્યા નથીઃ અનલોક-ર દરમ્યાન પાછા ફરવાની સંભાવના (પ્રતિનિધિ દ્વારા)...

સમર્પણ ભાવના.... કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ... જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો...

અમદાવાદ:  સિવિલ હોસ્પિટલમાં  આવેલ કીડની ઈન્સ્ટિટ્યુડ  ઓફ કીડની ડીસીઝ સેન્ટરમાં ચાલતી કોવિડ-૧૯ હોસ્પિટલને રાજ્યના આરોગ્ય વિભાગે લીધેલ નિર્ણય બાદ ૫૧...

દર્દી.. દર્દીના સગાની સારવારથી લઈ અન્ય પ્રકારની ફરિયાદનો  નિવારણ લાવવામાં મદદરૂપ બને છે પી. આર. ઓ. અમદાવાદ, કોરોનાની મહામારી સામેની...

અમદાવાદ: પાછલા પખવાડિયામાં શહેરના પશ્ચિમ ભાગમાં વધતા જતા કેસોએ છસ્ઝ્રને ત્યાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું દબાણ કર્યું છે. આમ પશ્ચિમ...

અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ અને કારચાલકે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જા કોઈ આ નિયમનું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.