Western Times News

Gujarati News

Ahmedabad

માસ્ક પહેર્યા વગર જતાં ત્રણ મિત્રોને અટકાવી નકલી પોલીસે ગુનો આચર્યો (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નરોડા જીઆઈડીસી વિસ્તારમાં એક વ્યક્તિ પોતાનો...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીના મેનેજર થોડા દિવસ અગાઉ સહ પરીવાર સંબંધીને ત્યાં ગયા હતા બે...

મોરબી: વાંકાનેરના કણકોટની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે જેમાં આચાર્ય અને શિક્ષક જીતુ વકુટિયાં દ્વારા નાના વિદ્યાર્થીઓને શાળામાં...

કોન્ટ્રાકટરોના પેમેન્ટ રોકાયા હોવાથી કામો અટવાઈ પડયા હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના કહેરના કારણે રાજય સરકાર, મહાનગરપાલીકાઓ અને...

અમદાવાદ,  અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ ઝડપી બનાવવા માટે 50 કિયોસ્ક બનાવવામાં આવ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમો 10...

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને કેટલાક મુદ્દાને ગંભીરતાથી લઈ કામ કરવાની વાત કરી...

૭૭ લાખનો દંડ કરાયો હોવાનો મામલો-શાહીબાગ વિસ્તારની રાજસ્થાન હોસ્પિટલે ૨૦ મિનિટ સુધી દરવાજો ન ખોલતા દર્દીઓનાં મોત નિપજ્યા હતા અમદાવાદ, ...

રાજધાની એક્સપ્રેસમાં એક સપ્તાહ દરમ્યાન ૧૨૬ મુસાફરો કોરોના સંક્રમિત (પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોરોના કહેર વધી રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા...

બાથરૂમ જવાનાં બહાને કોન્સ્ટેબલનું માથું પછાડતાં તે બેહોશ થઈ ગયા (પ્રતિનિધિ)અમદાવાદ, અસારવા સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે આવેલો આરોપી સાથે આવેલાં...

નારોલમાં ભાઈનાં મિત્રએ પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યુઃ યુવતીએ ઈન્કાર કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી (પ્રતિનિધિ)અમદાવાદ, મહિલાઓ માટે સુરક્ષીત...

બેને ઈજાઃ વાહનને નુકશાન પહોંચ્યું પોલીસે તપાસ હાથ ધરી (પ્રતિનિધિ)અમદાવાદ, સૈજપુર વિસ્તારમાં એક વેપારીએ મિત્રને દારૂ અપાવ્યો હતો. જાે કે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. વિશ્વમાં દ્વિતીય ક્રમે ભારત આવી ગયુ છે. આગામી દિવસોમાં જાે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉન પછી અનલોકમાં પણ અર્થતંત્રની ગતિમાં જાેઈએ એટલો વધારો થયો નથી. ખાસ તો વેપારીઓના જુના...

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામ બાબત દક્ષિણ પશ્ચિમઝોનનાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી માર્કેટ...

અમદાવાદ, વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી ૧૩૦.૯૧ કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.