Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે...

કુમકુમ મંદિર ખાતે ઓનલાઇન બુધવારે મહિમાગાન કરવામાં આવશે : આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે - સાધુ પ્રેમવત્સલ દાસજી...

વાડજ પોલીસ સ્ટેશનના બીજા પીએસઆઈએ સમગ્ર ઘટના દબાવાનો પ્રયાસ કરતા ચકચાર અમદાવાદ: શહેરનાં વાડજ વિસ્તારમાં રાત્રે કફર્યું દરમિયાન નીકળેલી એક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઘટવાથી મ્યુનિસિપલ કોર્પોેરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા અચાનક જ કોર્પોરેશનનું તંત્ર સફાળુ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેને કારણે નાગરીકોમાં ફફડાટ છે. જાે કે...

આજે પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોન રડારમાંઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં કડક હાથે કામગીરીની શરૂઆત સુરતમાં કોરોના સંક્રમણનું ખોફનાક ચિત્ર ઉપસી...

કાલુપુરમાં ફરી પોલીસ કાર્યવાહી : અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો અમદાવાદ: હજુ ગણતરીનાં દિવસો અગાઉ જ શહેરનાં મોટાં બજાર ગણાતાં કાલુપુર...

અમદાવાદ: શહેરના ઈસનપુરમાં રહેતી અને એજ્યુકેશન વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીને અલગ અલગ નંબરો પરથી...

અમદાવાદ: ગુજરાત ભારતમાં ડાયાબિટઝ રોગની રાજધાની કહેવાય છે. રાજ્યમાં ડાયાબિટિઝના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. હવે ગુજરાત ડાયાબિટિક રેટિનોપેથીની...

અમદાવાદમાં કોરોનાના કેસ, મૃત્યુદરમાં ઘટાડો થયો છે અમદાવાદ,  રવિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૮૭૯ કેસ નોંધાતા...

અમદાવાદ,  અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં...

અમદાવાદ, રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા...

અમદાવાદ, રાજ્યમાં હવે મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી કોરોના ફેલાઈ ચુક્યો છે. અનલોક બાદ ધીરે-ધીરે હવે ગામડાંઓમાં પણ કોરોનાના કેસ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-૧ અને અનલોક-ર દરમ્યાનમાં અપાયેલી છૂટછાટના પગલે કોરોનાના કેસોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે....

અમદાવાદ: કોરોના હવે શહેરના સીમાડાઓ વટાવીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે ેસૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ગામડાઓમાં કોરોના પોઝીટીવ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં અપાયેલી છૂટછાટોને કારણે જનજીવન પુનઃ ધબકતું થઈ ગયુ છે આ પરિસ્થિતિમાં શહેરમાં કાયદો...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃત્તિઓ મોટાભાગના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે ખાસ કરીને જુગારના અડ્ડા જ્યા ત્યા ફુટી નીકળ્યા છે તંત્રની...

અમદાવાદ: ગુજરાત સરકારનાં વિભાગમાં કામ કરતી એક મહિલાનો ફોન નંબર અજાણ્યા શખઅસે વિવિધ સોશિયલ મીડિયાની સાઈટ પર અપલોડ કરીને તેનાં...

અમદાવાદ: માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવાર્યાે હોય એવી ઘટના શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.