Western Times News

Gujarati News

Ahmedabad

સાક્ષી હોવાથી ત્રણેય શખ્સો અવારનવાર ગાર્ડ સાથે ઝઘડો કરતાં હતા અમદાવાદ: મેટ્રો પ્રોજેક્ટની સાઈટ ઊપર ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડને તેની...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા...

નવી દિલ્હી:  ગત દિવસોમાં કોરોના વાયરસના સતત વધતા કેસોની વચ્ચે મોદી સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કર્યા...

નવીદિલ્હી: શેરડીના ખેડુતોને રાહત આપવા સરકાર ટૂંક સમયમાં ખાંડના એમએસપી એટલે કે લઘુત્તમ વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. મીડિયા...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ શહેરમાં એક મહિના ના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડર ની ચકાસણી કરવામાં...

અમદાવાદ, કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ભરત સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ...

અમદાવાદ. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના પંચમ વારસદાર પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય કોરોના સંક્રમણને...

અમદાવાદ : અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના...

મેધાણીનગરની ઘટનાઃ એક જ ચાલીના રહીશો વચ્ચે ઝઘડો થયો અમદાવાદ: મેધાણીનગરમાં આવેલી એક ચાલીમાં મંદિરમા પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ...

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે...

અમદાવાદ: છેલ્લાં ઘણા સમયથી મહિલાઓ સાથે થતા અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...

ગાંધીનગર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલનાડોકટરોએ એઈમ્સ (ઓલ ઈન્ડિયા  ઈનસ્ટિટયૂટ  ઓફ મેડિકલ સાયન્સિસ)ના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.