Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ...

સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટે કરેલ જાહેરાત (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં જાહેર માર્ગો પર જાહેરાતો માટેના હો‹ડગ્સ તથા મોટામોટા બોર્ડો ટ્રાફિકને...

અમદાવાદ; અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહયું છે ત્યારે સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેન નાગરિકોમાં લોકપ્રિય બને તે...

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તા.૨૪ ફેબ્રુઆરીની અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તંત્ર દ્વારા...

ભૂ-માફીયા, રાજકારણી અને અધિકારીઓ ખાડીયાનું “ખમીર” છીનવી રહયા હોવાની રહીશોમાં લાગણી : મનપાના પ્રસૃતિગૃહમાં ભોજનાલય બન્યું : કોમર્શીયલ બાંધકામો સીલ...

શહેરના સોલા હાઈકોર્ટ, નવરંગપુરા, સરદારનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરોના વધતા જતા આંતક વચ્ચે પોલીસની કામગીરી પર...

પાર્કિંગમાં પાણી, મેડિકલ ટીમ, મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉપલબ્ધઃ પ્રાથમિક આયોજનની તૈયારી અમદાવાદ, અમદાવાદમાં હાલ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી...

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની પ્રથમ ઐતિહાસિક યાત્રાએ આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ છો કહેતા નજરે...

અમદાવાદ: ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ “ધોધા-દહેદ રો-રો ફેરી સર્વિસ”...

એફબીઆઈ સહિત અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ આવી પહોંચ્યાઃ મોટેરા સ્ટેડિયમમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ...

ઈન્દિરાબ્રિજ પાસે ગણતરીના કલાકોમાં ઝુંપડાઓ આગળ સાત ફુટ ઉંચી તેમજ લાંબી દિવાલો ઉભી કરાતા નારાજગી (તસવીરો- જયેશ મોદી) અમદાવાદ, અમેરિકાના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સીએએના સમર્થનમાં શક્તિ  પ્રદર્શન કરતી ‘ત્રિરંગી યાત્રા’ આજે સવારે રાજકોટના બહુમાળી ચોકથી પ્રારંભ થઈ હતી. જેમાં પ૦...

સદનસીબે કોઈ જાનહાનિ નહી : કેટલાક વાહનોને ભારે નુકસાન (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે ટેલીફોન એકસચેન્જની...

મનપા રૂ.પ૦ કરોડનો ખર્ચ કરશેઃબે લાખ વૃક્ષ લગાવવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)  અમદાવાદ: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રપ અને ર૬...

અમદાવાદ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને ભારતના પ્રવાસની શરુઆત ગુજરાતના અમદાવાદથી કરશે. જેને લઈ તડામાર...

અમદાવાદ, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલલા 65 દિવસથી એલઆરડી ભરતીના વિવાદના મુદ્દે મહિલાઓ આંદોલન કરી રહી છે. આ મામલે ગઈકાલે...

નાના ચિલોડાથી વિંઝોલ  : મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગે પાંચ પેકેજમાં કામ કરી નરોડા, નિકોલ, ઓઢવ, વ†ાલમાં ડ્રેનેજ ઓવરફલોની ફરીયાદ દૂર કરી...

(પ્રતિનિધિ) અમદાવાદ: ઝુંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના ઝુંપડા હટાવી તેમને વધુ સારા ફલેટ આપવાની સરકાર દ્વારા યોજના ચાલી રહી છે એ મુજબ...

ટ્રમ્પ-મોદી અમદાવાદમાં ૧૩ કિલોમીટર લાંબો લાંબો રોડ શો યોજશેઃ ૭૫ હજાર વિદ્યાર્થીઓ ટ્રમ્પનું સ્વાગત કરશે અમદાવાદ:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.