Western Times News

Gujarati News

Ahmedabad

ગાંઘીનગર: રાજ્યભરમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે તંત્ર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે પરંતુ...

ગાંધીનગર: ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના હિમકણયુક્ત પવન ફરી વળતા...

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના સંકુલમાં લાંબા સમયથી પાર્કિગની સમસ્યા ઉદ્દભવી છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં...

અમદાવાદ: સ્વચ્છતા મામલે અમદાવાદ દેશભરમાં છઠ્ઠા નંબર રહ્યું હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં...

નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના ‘અણધડ આયોજન’ માટે પ્રખ્યાત બની રહ્યુ છે. ચૂંટણીના વર્ષમાં નાગરીકોને રીઝવવા માટે કરોડો...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ચોરીનો સિલસિલો જારી રહેતા સેટેલાઈટ, પાલડી, ઓઢવમાં ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે જયારે ઈસનપુરમાં બીઆરટીએસમાંથી ૪૦ હજારની ચોરીની...

છાતીમાં દુઃખાવાથી એકનું મોત : જુની અદાવતમાં મોડી રાત્રે બાખડી પડ્યા (પ્રતિનિધિ) અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની પાછળ આવેલી એક...

Ahmedabad,  15 Jan 2020 અમદાવાદમાં ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે 15 જાન્યુઆરી 2020ના રોજ ચોથા સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી કરવામાં...

અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજીત ફલાવર શો એ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. મ્યુનિ. કોર્પોએ ચાલુ વર્ષે ફલાવર શો ની...

અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં પતંગરસિયાઓ દ્વારા ઊતરાયણ-વાસીઊતરાયણના તહેવારની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે જારદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર મિલકતવેરો રહયો છે મ્યુનિ.કોર્પોરેશન ને...

ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલો કેસ આ કાયદા હેઠળ નોંધવામાં...

મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાવ...

અમદાવાદ, અમદાવાદ શહેર દેશનું પ્રથમ શહેર છે કે જેમાં અમદાવાદ મ્યુ.કોર્પાેરેશન દ્વાર મલ્ટી લેવલ પાર્કિગ પ્લોટ્‌સમાં ઈલેક્ટ્રીક વાહનો તેમના વાહનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.