Western Times News

Gujarati News

Ahmedabad

કપાસિયા તેલ મહિલાઓને આપવાના બહાને એક મહિલા દીઠ ૧પ૦ લેખે કુલ છ લાખ રૂપિયા ઉઘરાવ્યા  વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને મહિલાઓને તેલ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોની ઉત્પતિ વધારો થાય છે જેને કારણે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગના કેસ...

સેમ્સ પીઝા, ૧૦૧, વ્રજ એવન્યુ, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની ફરયાદી દ્રારા કરેલ કોલ્ડ્રીકસમાં જીવાત (મચ્છર) આવેલ હોવાની ફરીયાદ (પ્રતિનિધિ)...

અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની નવ (૯) ફૂટ કરતાં...

મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા અગત્યના પાસાંઓને આવરી લેતો 'નારી વંદન' સપ્તાહ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા...

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર વિશેષ વર્કશોપ યોજાયો-જૈવિક વિવિધતા અને તેના સંરક્ષણ વિશે માહિતગાર કરાયા ગુજરાત...

પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ ઉંદર નિયંત્રણ માટે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચના અમદાવાદ, પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની...

અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/છરી/ચપ્પુ/ગુપ્તી/બેઝબોલ/લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિશ તેમજ...

અવાન  દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી અમદાવાદ, 30 જુલાઇ, 2024 – અવાન  ઍક્સેસ, અવાન ઇન્ડિયા...

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ નાગરિકો ઝડપાયા અમદાવાદ, આપણા અમદાવાદને દેશભરના શહેરોમાં સૌ પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે....

ગુજરાત બાર કાઉન્સિલને રૂપિયા પાંચ કરોડનો ચેક કાયદા મંત્રી ઋષિકેશ પટેલે અર્પણ કર્યાે !! ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર...

ચેરમેન જે. જે. પટેલના રચનાત્મક નેતૃત્વની સરાહના કરતા - ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ!! તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીની છે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ અધિકારીઓ...

શહેરના લાંભા, વટવા, ગોમતીપુર, અમરાઈ વાડી સહિતના વિસ્તાર કોલેરાની ઝપટમાં (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે મચ્છર અને પાણીજન્ય રોગચાળો...

ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર કાઉÂન્સલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનની લોન્ચીંગના કાર્યક્રમમાં ગુજરાત ભરના વકીલો ઉપસ્થિત રહ્યાં !! અમેરિકાના...

ન્યાયતંત્રમાં પ્રજાની શ્રધ્ધા ટકી રહે તે રીતેની ભૂમિકા અદા કરવા વકીલોને અનુરોધ કરતા  જે. જે. પટેલ !! પ્રજાને અદાલતો પર...

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દિવ્ય ભાસ્કર દ્વારા MSME કોન્કલેવ અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં સફળ ઉદ્યોગકારો...

પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરતું 'ચિયર ફોર ભારત' કેમ્પેઈન ઓલિમ્પિક દરમિયાન ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોમાં રમતગમત...

(એજન્સી)અમદાવાદ, તેં જ છોકરાઓને બગડયાં કછે, તેમ કહીને પતિએ પત્નીને માર મારીને દિવાલ સાથે માથું ભટકાતાં મામલો પોલીસ સ્ટેશન સુધી...

અમદાવાદ, અમદાવાદના ડેવલપ્ડ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાં ફરી રસ્તો ધોવાયો છે. રસ્તા પર ઠેર ઠેર કમરતોડ ખાડા પડ્યા છે જેના...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ...

(પ્રતિનિધિ) અમદાવાદ, માય સિટી, માય પ્રાઈડ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ...

AMC અને ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓ અને નાગરિકોને સહભાગી કરતા અવેરનેસ કેમ્પેઈનનું આયોજન પેરિસ ઓલિમ્પિક – ૨૦૨૪ અંતર્ગત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.