એકસપ્રેસ હાઈવે, ઓઢવ, શાંતિપુરા, તપોવન, ઝુંડાલ, દહેગામ અને સનાથલ પાસે સીટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે
મ્યુનિ. કોર્પોરેશન પ્રથમ વખત આત્મનિર્ભર બનશેઃ ર૦ર૩-ર૪ના અંદાજપત્રમાં કમિશ્નરે રૂ.૧૯૦૦ કરોડનો વધારો સુચવ્યો અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ઈતિહાસમાં પ્રથમ વખત રિવાઈઝ...