Western Times News

Gujarati News

Ahmedabad

ગત ૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં મ્યુનિસિપલ વિભાગ દ્વારા ૧૪૧ ટોટલ પાવર કાઉન્ટ ટેસ્ટ કરાયા મીઠાઈ અને ફરસાણના ૬૭ નમૂના...

એસટીપી ખાતાના અધિકારીઓ કમિશ્નરના આદેશને પણ ઘોળીને પી ગયા છે તેમ લાગી રહયું છે તેમજ આજદીન સુધી પણ કોન્ટ્રાકટરને પેમેન્ટ...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડાની આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી. સૌપ્રથમ બાકરોલ અને ત્યારબાદ દાણીલીમડા સ્થિત ઢોરવાડાની રાજ્યપાલ આચાર્ય...

સુરત, સુરતના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીનું વડાપાવ ખવડાવવાની લાલચે એક નરાધમે અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે મૈરિટલ રેપના કેસની સુનાવણીમાં કડક ટિપ્પણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે બળાત્કાર પીડિતાના પતિ દ્વારા...

અમદાવાદ, મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું....

અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે....

અમદાવાદ, કોવિડ પછી આપણી જીવનશૈલીમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. જાેકે તેની સાથે બીમારીઓએ પણ ઘર કરવાનું શરૂ કર્યું છે,...

અમદાવાદ, ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઇ છે. મહત્વનું છે કે, આજે સીએમ ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલની શરૂઆત...

અમદાવાદ, અમદાવાદમાં ૯૭ કરોડમાં બનેલા અને હજુ ૧૦ મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ...

અમદાવાદ, અમદાવાદના મહાવીરનગર વિસ્તારમાં જુની અદાવતમાં તલવાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગત રાત્રે બનેલી ઘટનામાં બે મિત્રો...

બે કાર્યક્રમો અંતર્ગત ૧૦૫૨ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૧૯૮ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૧૨૫ લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, ૨૨૨...

અમદાવાદ, રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણે કે સુધારો થવાનું નામ જ નથી લેવાતું. રાજ્યનું એસીબી વિભાગ સતત ભ્રષ્ટાચારીઓને ઝડપીને...

અમદાવાદ, ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી ડ્રગ્સના જે આંકડા સામે આવ્યા છે તે દર્શાવે...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે...

અમદાવાદ, અમદાવાદ શહેરનું ગીતા મંદિર બસપોર્ટ જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થાય છે. અહીં એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં...

હોસ્પિટલોમાં એન્ટી વાયરલ દવા, વેન્ટીલેટર, પીપીટી કીટ, ઓક્સિજન સહિત બેડ તૈયાર છે તેની ચકાસણી થશે અમદાવાદ,ચીનમાં બાળકોમાં ફેલાયલ ઈન્ફ્લુએન્ઝા, માઈકોપ્લાઝમા...

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણામાં પૂરઝડપે જઇ રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૦ વર્ષનો બાળક નીચે...

૨૬૨૭ લોકોએ આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો બે કાર્યક્રમો અંતર્ગત ૯૪૫ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૩૬૧ લાભાર્થીઓને...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા રીજીયોનલ પાસપોર્ટ ઓફીસર આરપીઓ તરીકે અભિજીત શુકલાએ ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પેરીસ ખાતે એમ્બેસીમાં પણ કામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.