Western Times News

Gujarati News

Ahmedabad

વેપારીના બંગલામાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧૨.૭૦ લાખની મત્તા ચોરી ફરાર -વેપારી પત્ની સાથે પોતાના ગોડાઉન પર રોજ જતા હતા, જેથી કોઈ...

મિટિંગમાં બેસવા બાબતે દારૂડિયા વૃદ્ધે રહીશને લાફો મારી માર માર્યાે અમદાવાદ, સોલાના આસ્થા બંગલોમાં સોસાયટીની મિટિંગમાં બેસવા બાબતે દારૂ પીને...

હોસ્પિટલના ૧ હજારથી વધુ કર્મચારીઓના મોબાઈલ ઉપયોગ પર રોક લગાવી હતીઃ હજુ પણ કેટલાક કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોવાની શક્યતા...

પૂર્વ ઝોનનાં આશરે ૭૦૦ મકાનને તંત્રે જર્જરિત જાહેર કરાતાં ખળભળાટ મચ્યો અમદાવાદ, હવે ચોમાસાની ઋતુ આડે ગણતરીનો એક-દોઢ મહિનો બાકી...

અમદાવાદ, ગાંધીનગરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા, જે સુરેન્દ્રનગરની એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તેણે રવિવારે ગાંધીનગર મહિલા...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેફામ નબીરાઓ સામે અમદાવાદ પોલીસે મેગા ઓપરેશન શરુ કર્યું છે. SG હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વૃદ્ધનું ગન લાઇસન્સ રીન્યુ ન કરવા માટેના સરકારના ર્નિણયને એ આધારે રદ કરી દીધો કે, અરજદાર...

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડૉક્ટરે IITRAMના એન્જિનયર્સની મદદથી  “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” બનાવી “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” માર્ચ મહિનામાં પેટન્ટ પણ થયું...

અમદાવાદ, નવરંગપુરામાં પેઇંગ ગેસ્ટ ફેસિલિટીમાં રહેતા તાપીના ૨૪ વર્ષીય યુવકે રવિવારે બે યુવતીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો...

અમદાવાદ, બોટાદ પોલીસ સ્ટેશનમાં કથિત કસ્ટડી ટોર્ચરના એક મહિના પછી ૨૫ વર્ષીય મજૂર કાળુ પાધારસીએ રવિવારે સવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં...

ફેન્સી નંબર પ્લેટ અને લખાણ લખેલા વાહનો પર ટ્રાફિક પોલીસની તવાઇ-પોલીસ દ્વારા અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે-વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના...

સફાળું જાગેલું એએમસી હવે રહેણાંક વિસ્તારમાં ફટાકડા વિશે તપાસ કરશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફટાકડાની દુકાનો અને અન્ય ગોડાઉનો તેમજ...

12 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ  વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. પાણી પુરવઠાના રૂ.734...

અમદાવાદ, સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘા કુકિંગ ઓઈલમાંથી રાહત મળવાની છે. હકીકતમાં કેન્દ્ર સરકારે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર...

રોડ કામના ૧૩ ટેન્ડર એક સરખા જ ઉંચા ભાવથી મંજુર કર્યાં (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝન માટે...

ચાંદલોડીયા, સાયન્સ સીટી અને મુમતપુરા સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ-વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલાશે (એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાવાળાઓ દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા હવે રોજેરોજ પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારો સામે લાલ આંખ કરાઈ રહી છે. આ એવા...

સંકલિતનગર, જાેધપુર અને સરખેજ અર્બન સેન્ટર શંકાના દાયરામાં (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે ૪૮ વોર્ડમાં...

(પ્રતિનિધી)અમદાવાદ, શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદથી દેશમાં મોટાભાગના શહેરો સાથેની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.