Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમરેલી ખાતે મળેલી બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી,ગોંડલ સહિત બાવન ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અમરેલી, બાવન ગામ કડવા પાટીદાર સમાજના...

ગોધરા, ગોધરા તાલુકાના કેવડિયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સાત જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ સ્કૂલની પાછળ આવેલ કેવડિયા તળાવમાં...

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લા એસઓજીએ તલોદ શહેરની કબીર ટેકરીની બાજુમાં રહેતા એક પિતા-પુત્રને નકલી ચલણી નોટો છાપવાના મશીન સાથે ઝડપી લીધા...

અમદાવાદ, ઇસનપુરમાં રહેતી મહિલાએ સાસરીના અસહ્ય ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. મહિલાના લગ્ન છ પહેલા થયા ત્યારે દહેજમાં ઘર વખરી...

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો તા. ૯મી ઓક્ટોબરે મહેસાણાથી કરાવશે શુભારંભ: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ...

'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયેલી કફ સિરપ દવાઓનું  ઉત્પાદન કરતી ગુજરાતની પેઢીઓ સામે રાજ્ય સરકારના કડક પગલા સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા...

PACS અને પાણી સમિતિ દ્વારા પાણીદાર કામ- છેલ્લા વર્ષથી સો ટકા વેરા વસુલાત-લોક ભાગીદારીથી પરિવર્તનનું  પ્રેરક મૉડેલ-ચંદ્રનગર ગામની સફળ પાણીની...

વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી તથા શાળાઓના સુઆયોજિત ડિજિટલાઈઝેશન થકી અમદાવાદ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ જિલ્લા...

'મીડિયેશન ફોર ધ નેશન' ડ્રાઇવમાં ગુજરાતમાં ૯૦ દિવસમાં ૪૦૪૫૫ કેસ સમાધાન માટે રિફર કરાયાં અને ૧૯૭૨ કેસોનું સુખદ સમાધાન આવ્યું...

અ.મ્યુ.કો. દ્વારા શહેરી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણ : નાગરિકોને રૂ. 27 કરોડથી વધુના...

Ahmedabad, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ...

"વિકાસ સપ્તાહ" અંતર્ગત આવતી કાલે ગાંધીનગર ખાતે ૫૭ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર તથા  ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર...

ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી પદ્મશ્રી ડૉ. ગણપત પટેલનો સમૃદ્ધ વારસો ઉજાગર થશે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ભુણાવ...

આ સહયોગ બાવીશી આઈ હોસ્પિટલના 60 વર્ષના વારસાને એએસજી આઈ હોસ્પિટલના સ્કેલ તથા ટેક્નોલોજી સાથે જોડે છે જેથી આંખોની સંભાળની...

અમદાવાદમાં ફ્રી પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી -જાહેર માર્ગોની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેતા, સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક આઉટલેટને સીલ મારી...

તેલનો ખેલ! ખેડૂતોને નથી મળતા મગફળીના ભાવ અને લોકો ઊંચા ભાવે સિંગતેલ ખરીદવા મજબૂર રાજકોટ,  મગફળીમાંથી પ્રોટીન અને મની કોણ...

મોડાસા, અરવલ્લી જિલ્લાના અગ્રણી મોટી સહકારી સંસ્થા ખેત ઉત્પન્ન બજાર સમિતિ- માર્કેટયાર્ડ, મોડાસાની વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સની મુદત પૂરી થતાં...

વિમ લિક્વિડ વેચવાના બહાને ઘરોમાં પ્રવેશતાં, ગાંધીનગર પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને કચ્છની પાલારા જેલમાં ધકેલ્યા ગાંધીનગર, ગાંધીનગરમાં વિમ લીકવીડ...

નડિયાદ, નડિયાદના વડતાલ ગામના યુવક એ ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ઓનલાઈન રૂપિયા ૯૪,૦૦૦ ગુમાવ્યા હોવાનો બનાવ વડતાલ પોલીસ મથકે નોંધાયો છે...

છેલ્લા ૬ મહિનાથી ડ્રેનેજ બેકીગનો ઉકેલ આવતો ન હોવાથી ત્રસ્ત રહીશો ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા હતા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદની નરોડા વિધાનસભા...

વેરાવળ, ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જા છે. જ્યાં અંદાજે ૮૦ વર્ષ જૂનું અને...

ગાંધીનગર, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં તથા ખાનગી એકમોમાં આઉટસો‹સગ કર્મચારીઓ પૂરા પાડતી એજન્સી સાથે વિશ્વાસુ કર્મચારીએ રૂ.૯૪ લાખની ઠગાઈ આચરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.