વલસાડ, જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા...
Gujarat
કોંગ્રેસ અગ્રણી અને જાેષીને પોલીસે નજર કેદ કર્યા વડોદરા, વડોદરામાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. વડોદરામા મુખ્યમંત્રી આવવાના હોઈ કોંગ્રેસના...
વડોદરામાં ચુંટણી સભાને સંબોધતી વખતે મુખ્યમંત્રીની તબીયત લથડી -સભા સંબોધતી વખતે મુખ્યમંત્રી રૂપાણીને અચાનક ચક્કર આવ્યા- સભા ટૂંકાવી મુખ્યમંત્રી ગાંધીનગર...
દાહોદના લીમડીમાં રાત્રે ૮ વાગ્યાના સુમારે બનેલી ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે દાહોદ, જાે તમે મોબાઈલ લઈને...
બીલખા અને કોંઢ જિલ્લા પંચાયતમાં ૨ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૬ બેઠકો બિન હરીફ રહી હતી. અમદાવાદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ...
આરોપીઓએ ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી, વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરતા હતા સુરત, જાે તમને કોઈ...
જેતપુરમાં કોયતાના ઘા ઝીંકી એક યુવકની ર્નિમમ હત્યા -જુની અદાવતમાં ધોળે દિવસે દિલીપ ઉર્ફે દિલાની હત્યા જેતુપર, સૌરાષ્ટ્રના જેતપુરમાં પ્રેમનો...
પશ્ચિમ રેલ્વેની વિશેષ પાર્સલ ટ્રેનો આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે દેશભરમાં સતત દોડાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત આગમન પછી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરનાર અને અસામાજીક પ્રવૃતિઓ કરનાર બુટલેગરો...
માલપુરના અંધારવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ...
ગીરસોમનાથ: ચાલુ વર્ષે ઊનાળાની શરૂઆત પહેલાં જ કેસર કેરીની મીઠાસને ગ્રહણ લાગ્યું છે. કેસર કેરીના રસિયાઓ માટે ગીરમાં આવેલા કેસર...
સુરત: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે રામ મંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું...
ગાંધીનગર: ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરુ થયા બાદ હવે ગુજરાત સરકારે કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી ધોરણ...
અમદાવાદ: કહેવાય છે કે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે પરંતુ ઘણીવાર મહેનતથી અને સાચી રીતે પ્રયાસ કરવા છતા...
જામનગર: જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લાલપુરથી ૨૭ કિમિ દૂર કૃષ્ણગઢ ગામે કેન્દ્રબિંદુ નોંધાયું છે. ૧૦ઃ૩૨ મિનિટે...
૪૪ માંથી ૨૮ બેઠકો પર ઉમેદવારી નોંધાવતા ભાજપની ઊંઘ હરામ. રેલી સ્વરૂપે સમર્થકો સાથે કલેકટર ઓફિસ પહોંચી ઉમેદવારી નોંધાવી. ભરૂચ...
ઝઘડીયા સેવાસદન ખાતે બીટીએસ મહામંત્રી તથા ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાનાં પુત્ર દિલીપ વસાવા તથા સરલાબેને બીટીપી માંથી મોટી સંખ્યામાં કાર્યકરો...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સંત...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ટ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ નિર્માણ શોપીંગ સેન્ટર મા આવેલ એક હાર્ડવેર ની દુકાન માથી...
લાખો રૂપિયા ફી ભર્યા બાદ પણ યોગ્ય પ્રેક્ટિસ ન મળવાના કારણોસર રેસી. તબીબો નારાજ- 1500 બેડની હોસ્પિટલમાં દિવસના સરેરાશ 7...
અમદાવાદ, વડસર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન દ્વારા 'તમારા પરિવારને બચાવવા માટે પોતાની જાત બચાવો' નારા સાથે 08 ફેબ્રુઆરીથી 12...
સુરત: શહેરમાં એક માસૂમ બાળકનું હાઈટેન્શન લાઈનના કરંટથી કરૂણ મોત નિપજ્યાના સમાચારથી સચિન વિસ્તારના પાલી ગામમાં ચકચાર મચી ગઈ છે....
કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જાેવા મળ્યું હતું. સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જાેવા મળ્યું. રાજકોટ: ચૂંટણી આવતા જ...
૮ ફેબ્રુઆરીએ ઘરેથી નીકળી ગઈ -દંતેશ્વર વિસ્તારમાં રહેતી અને ઘરેથી ભાગી ગયેલી એક જ પરિવારની ચાર છોકરીઓને પોલીસે શોધી કાઢી...