Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ...

અમદાવાદ,  શહેરમાં એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હાૅસ્પિટલ કે જે કોવિડના દર્દીઓની સારવાર માટે એલોટ...

નવી દિલ્હી, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા...

સુરત, સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરે ચાર્ચ સંભાળ્યો ત્યારે ગુનેગારોને ચીમકી આપતા કહ્યું હતું કે તેમના સામે કડકાઈથી કામ લેવાશે....

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વ પૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા ર્નિણયો...

ગાંધીનગર: વડોદરાની એક મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. મહિલાની ફરિયાદ છે કે...

આયોધ્યામાં આજે  5 ઓગષ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપુજન થઈ જવા રહ્યું છે. ત્યારે 1992માં કારસેવાના સ્મરણો...

કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપવામાં દાહોદ એક પગલું આગળ આવ્યું છે. અહીંના વોરા સમાજ સંચાલિત જમાલી સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લીધા હોય તેમ મેઘમહેર થી જીલ્લો વંચિત રહ્યો છે જીલ્લામાં વરસાદ ખેંચાતાં મગફળી-...

અમદાવાદ,  કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો અમલ ન થતા મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે બ્રાન્ડ ફેક્ટરી...

 અયોધ્યા ખાતે યોજાઈ રહેલ રામ મંદિર ના નિર્માણ ના શિલાન્યાસ ને પ્રાંતિજ સહિત તાલુકામાં દિવાળી જેવો માહોલ .  પ્રાંતિજ અંબાજી...

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લીધા હોય તેમ મેઘમહેર થી જીલ્લો વંચિત રહ્યો છે જીલ્લામાં વરસાદ ખેંચાતાં મગફળી- કપાસ, સોયાબીન સહિત...

સુરત: લોટની ઉઘરાણી માટે રિક્ષામાં નીકળેલા વેપારીને મોટા વરાછામાં ગુટખા ખાઇ ચાલુ રીક્ષાએ પીચકારી મારતા મોપેડ સવાર પર પડતા થયેલા...

અમદાવાદ:શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા...

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની શરૂઆત થતા દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ શરૂ થયો હતો તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી....

ભાવનગર: ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના કુંભારવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ દર્દીને...

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ...

૩૧,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા ના ઝઘડીયા તાલુકાના નવા ટોઠીદરા ગામે એક મકાનની પાછળ...

રામધૂન સાથે ફટાકડા ફોડ્યા,માલપુરમાં મીઠાઈ વહેંચી ઉજવણી  પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા: અયોધ્યા માં આજે કરાયેલ રામ મંદિર નિર્માણ ના ભૂમિપૂજનના પગલે...

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત  જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા સમાજમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.