રાજકોટ: સુરત શહેરમાં ક્રાઇમ બેકાબૂ બન્યો છે ત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે ફરી...
Gujarat
વડોદરા: ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે સરદાર સરોવર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ...
આવતી કાલથી છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી.. વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની કેસી શેઠ આર્ટસ કોલેજના પ્રોફેસરોને એક સાથે સાત વ્યક્તિઓનો...
ભિલોડા ગ્રામ પંચાયતની કામગીરી સામે આક્રોશ : પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ભિલોડા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરીયાદો ઉઠી રહી...
ગુજરાત કિસાન સભાએ મુખ્યમંત્રીને ઉલ્લેખી અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં અવીરત મેઘમહેર થી લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ...
જન અધીકારી મંચે અરવલ્લી કલેકટરને આવેદનપત્ર આપ્યું પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં જન અધિકાર મંચની ટીમે અરવલ્લી કલેકટરને...
- અકસ્માત માં પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સુંદરબેન તુલસીભાઇ કહાર નુ ધટના સ્થળે મોત . - ઇકો કારમાં સવાર...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. વિશ્વમાં દ્વિતીય ક્રમે ભારત આવી ગયુ છે. આગામી દિવસોમાં જાે...
મેરિટમાં કનગામ અને ઉબેરની મહિલા પ્રથમ હોવા છતાં લાગવગ ધરાવતા અન્ય નંબર નાને નોકરી આપવા અંગેના આક્ષેપો. (વિરલ રાણા દ્વારા)...
લુણાવાડા: રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે લોકડાઉન પછી અનલોકમાં પણ અર્થતંત્રની ગતિમાં જાેઈએ એટલો વધારો થયો નથી. ખાસ તો વેપારીઓના જુના...
ભિલોડા"ભિલોડા: અરવલ્લી જીલ્લામાં તસ્કર ટોળકીઓ સક્રીય થઈ છે જીલ્લામાં બંધ મકાનોમાં ત્રાટકતા ચોર,તસ્કરોનો ડોળો હવે લોકડાઉનમાં સુનીસુની બનેલી શાળાઓમાં ડોરો...
શામળાજી પોલીસે આઈશર ટ્રકમાંથી ૩.૮૨ લાખ અને રિક્ષામાંથી ૩૭ હજારનો દારૂ જપ્ત કર્યો પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા પુરતી...
નર્મદા નદીના પ્રવાહથી ધોવાણ થઈ રહ્યું છે તથા ઉચેડીયાની ખાડીથી પણ મોટાપાયે રાણીપુરાની સીમમાં ધોવાણ-ઝઘડિયાના રાણીપુરાની મોરા વગા તથા જરાત...
શ્રાવણ પૂરો...હવે ભાદરીયો જુગાર પૂરબહારમાં પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં શકુનિઓ માટે ભાદરવો પણ શ્રાવણ હોય તેમ ખુલ્લી જગ્યાએ,ખેતરમાં બનાવેલ...
પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓ તરફથી ખેડા જીલ્લામા તેમજ બહારના જીલ્લામાં લીસ્ટેડ વોન્ટેડ હોય તેવા આરોપીઓને પકડવા માટે તા...
વિશ્વકર્મા ભગવાનના મંદિરમાં ચોરી પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં તસ્કરોએ માઝા મૂકી છે જીલ્લામાં બંધ રહેણાંક મકાન,દુકાન, શાળા અને હવે...
અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં રોકીને સાઈડમાં બોલાવી તેની સાથે માથાકૂટ શરૂ કરી. જોકે, યુવતીના ભાઈ ને...
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ બાબતે પોતાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોકે આ બાબતે માતાએ અને ભાઈએ...
પોતાની ઇચ્છા પુર્ણ કરવા માટે લોકો માનતાઓ અને બાધાઓ રાખતા હોય છે. કેટલીક માનતાઓ અજુગતી હોય છે તો કેટલીક પ્રેરર્ણાદાયી...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે જાણે મેધરાજા મહેરબાન થયા હોય તેમ ગાજવીજ તેજ પવન કડાકા સાથે માત્ર દોડ કલાક માં...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી માતા બહેનોના આત્મનિર્ભર બનવાના...
અરવલ્લી જિલ્લાના બોર્ડર ઉપર તો નિત નવા કીમિયા કરીને વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો પકડાય છે પરંતુ ખેરાત સાહેબના કડકાઈ...
અમદાવાદ- પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત...
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી. પાસે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનાં કામ બાબત દક્ષિણ પશ્ચિમઝોનનાં મકતમપુરા વોર્ડમાં એ.પી.એમ.સી માર્કેટ...

