(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે...
Gujarat
અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. ઉપેન્દ્ર વિઠલાનીનું શુક્રવારે કોવિડ-૧૯ના કારણે મોત નિધન થઈ ગયું. તેમના...
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાને અટકાવવામાં આંશિક સફળતા મળી રહી છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. જુલાઈ...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: કોરોનો અનેક લોકોના ધંધા-પાણી ચોપટ કરી નાંખ્યા છે. ગઈકાલ સુધી દુકાનો મોલ્સ ગ્રાહકોથી ભર્યા-ભર્યા લાગતા હતા. ત્યાં દિવસમાં...
એએમસીના સતાધીશોએ એક વર્ષ પછી હવે યુ-ટર્ન લીધો-શહેરમાં ફરી જૂની વ્યવસ્થા પ્રમાણે ખાલી-બંધનો પ્રોપર્ટી ટેક્ષ માફીનો લાભ મળશે અમદાવાદ: અમદાવાદ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ઓનલાઈન છેતરપીંડીની ઘટના જાણે સાવ-સમાન્ય બાબત હોય એમ રોજેરોજ ઠગાઈના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘટના...
નર્મદા: કોરોના મહામારીને લીધે લોકડાઉન અને અનલોક દરમિયાન સરકારે ધંધા રોજગાર માટે અમુક છૂટછાટ આપી છે. પણ પ્રવાસન સ્થળો ક્યારે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: લોકડાઉન બાદ શરૂ થયેલી ગેરકાયદેસરની પ્રવૃતિઓ હવે રોજેરોજની ઘટના બની ચુકી છે. શહેરમાં નાગરીકો ચેઈન સ્નેચિંગ, ચોરી...
નવી દિલ્હી: દેશના મોટાભાગના શહેરોમાં વરસાદ શરૂ થતાંની સાથે જ ટામેટાંના ભાવ પ્રતિ કિલો વધીને ૬૦ રુપિયા થઈ ગયા છે....
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે અને બીજીબાજુ રાજય સરકાર અનલોક જાહેર કરી વધુ છુટછાટો આપી રહી છે...
અમદાવાદ: ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૧૩ જુલાઈથી શરૂ થશે, જે...
અમદાવાદ: લગ્ન કર્યા બાદ પતિને ચારેક લાખ રૂપિયા દહેજ આપવા છતાંય વધુ રૂપિયાની માગણી કરી પત્નીને ત્રાસ આપતા આપઘાત કર્યો...
અમદાવાદ: ઠગાબાજાેએ કોરોનાનો ગેરફાયદો ઉઠાવી અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરીથી લોકો માસ્ક વેચવા...
સુરત: ભારત જ્યાં હાલના સમયે જીવલેણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે, ત્યાં કેટલાક એવા લોકો પણ છે. જે આવા કપરા...
અમદાવાદ: સૌથી નાની ૧૯ વર્ષીય દીકરી કથિત રીતે પાડોશી સાથે ભાગી જતાં પરિવારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દીકરી જે...
સેવાલિયા જૂની ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટની દેશી પીસ્ટલ સાથે બે શખ્સોને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ આમ્ર્મ્સ એક્ટની...
આજરોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત ના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પરિવાર સાથે આવી પહોચેલ, સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા-ધ્વજાપૂજા કરવામાં આવેલ, જેમાં...
અમદાવાદ: કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિના પગલે ઝ્રમ્જીઈએ ધો. ૯થી ૧૨માં અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયના પગલે...
અમદાવાદ: સેટેલાઈટનાં પ્રહલાદનગર રોડ પર મારૂતી હિલ્સ બંગ્લોઝમાં રહેતાં એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી માર મારવામાં આવ્યો હતો. આરોપીએ બ્રોકરનો...
સુરત: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, બીજી બાજુ લોકો આર્થિક સંક્રમણમાં પોતાના જીવ ટૂંકાવી રહ્યા હોવાની...
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વિસ્તારો- જમાલપુર, દરિયાપુર, કાળુપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા અને ખાનપુરમાં જ્યાં કોવિડ ૧૯...
મોડાસા શહેરના ૨૪ અને બાયડના ૨ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગુજરાત સરકાર ભલે તમામ કામગીરી ડીજીટલ કરી રહી હોય પણ ભરૂચ જિલ્લાના નવ તાલુકાના ૧૦૦ થી...
ગુજરાત રાજયમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . ખેડા જિલ્લામાં પણ ૭૧ મા વન...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેર થી ફફડી રહ્યુ છે ત્યારે આ રોગ પ્રત્યે સજાગતા તેમજ જાગૃતિ...