Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

છેલ્લા ત્રણ વર્ષમાં ૧ લાખ ૧૦ હજાર કૂતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નોંધણી થયેલા પશુઓ તેમજ પાલતુ...

એક વખત ડાયાલીસીસ માટે રૂ.1800 નો ખર્ચ થશે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે નરોડા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી...

અમદાવાદ દેશનું સાતમા નંબરનું વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું-દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ (એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું...

વિયેતનામમાં ગુજરાતી પ્રવાસીઓ માટેનું ખાસ આકર્ષણ, ભારતીય ભોજનનો તડકો- હાલમાં વિયેટજેટ અમદાવાદથી વિયેટનામના હનોઈ, હો ચી મીન (સેગોન) સુધી ડાયરેક્ટ...

અમદાવાદ, વટવાના દુર્ગાનગર નજીક આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે એક યુવકની લાશ મળી આવી હોવાની જાણ સ્થાનિક પોલીસને...

યુવતી પિયરમાં હતી ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે ઃ પિયરમાં દીકરાને જન્મ આપ્યો અમદાવાદ,પિયરમાં રહેવા માટે આવેલી...

મણિનગર ના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ના પ્રયાસ બાદ યુનિટ ઝડપથી શરૂ થાય તેવા એંધાણ (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપ.હા.સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છના થેલેસેમીયા...

(એજન્સી)અમદાવાદ, શહેરોમાં ઠેર – ઠેર જાહેરાત માટે હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. જો કે કેટલીક વાર બેદરકારીના કારણે આ હોર્ડિંગ...

નવા વાડજ હુમલાના કેસમાં ચોંકાવનારો ખુલાસો: મંડળીના મફતિયા પાસ ન આપતાં તોડફોડ કરાઈ અમદાવાદ,કોઈપણ ક્રાઈમની ઘટના બને ત્યારે હંમેશા અધૂરું...

(એજન્સી)અમદાવાદ, રાજયમાં પ્રવાસને લઈને નવી માર્ગદર્શીકા તૈયાર થઈ રહી હોવાથી હાલમાં પ્રવાસ નહી યોજનાની સુચના હોવા છતાં એક સ્કૂલ દ્વારા...

ગુજરાત વિધાનસભા ખાતે લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન ગાંધીનગર,ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને...

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર પોલીસની છ ટીમ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ત્રાટકી છે. આ કેસમાં સાંજ સુધીમાં એક કે બે ફરિયાદ દાખલ થાય...

અમદાવાદ, ૧૯૭૦માં ઉકાઇ ડેમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન બાદ હવે ૨૦૨૪માં હાઇકોર્ટ સમક્ષ આવીને વળતર ન મળ્યું હોવાનો દાવો કરનારા...

અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસે ૭૫૦ લોકોને પાસામાં ધકેલ્યા છતાં દારૂ-જુગારના અડ્ડા ધમધોકાર ચાલી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે સેટેલાઇટમાં...

‘પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’ જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને ‘જળ જીવન મિશન’ અંતર્ગત રાજ્યના ૯૦...

તા.૧ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ આખરી કરતા પહેલાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની રજૂઆતો સાંભળવાનો કમિશનનો ઉપક્રમ...

અમદાવાદ, ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્લિનિક ચલાવતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.