Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, હિંમતનગર-શામળાજી હાઈ-વે પર ગોજારો અકસ્માત સર્જાયો છે. તા. 25-09-2024 ગુરૂવારના રોજ હિંમતનગર નજીક ટોયોટા ઈનોવા ગાડી અને ટ્રેલર વચ્ચે...

મ્યુનિ.એ ગાયોના રજિસ્ટ્રેશનના નામે લાખો ઉઘરાવી લઈને વૈકÂલ્પક વ્યવસ્થા ન આપી અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગાયો રાખવા અને તેના માટેની વૈકÂલ્પક...

ડ્રીમફોલ્કસ સર્વિસીઝ લિ. સાથેની ટાઈઅપવાળી બેન્કોના કાર્ડમાં ઈશ્યુ સર્જાયો અમદાવાદ, અમદાવાદ સહિત દેશના પ્રમુખ એરપોર્ટ ઉપર લોન્જમાં ડ્રીમ ફોક્લસ સર્વિસિઝ...

આણંદ, આણંદના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે દલિત સમાજને ફાળવાયેલી જગ્યામાં બાબાસાહેબની પ્રતિમા મૂકવા માટે ચણતર કરવામાં આવી રહ્યું હતું....

વડોદરા, વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી આપવા મામલે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ...

પહેલાં લોકોને પાર્સલના નામે ડરાવીને પૈસા પડાવાનું કૌભાંડ ચાલ્યું હવે સાયબર માફિયાઓએ મોડેસ ઓપરેન્ડી બદલી શેર બજારમાં રોણ કરાવવાનું કહી...

અલ્કેમ હેલ્થ સાયન્સની એમોક્સિસિલીન એન્ડ પોટાશિયમ કલેવુનેટ, મેડિવિઝન હેલ્થ કેરની ઈન્ફયુઝન સીટ-એનવીની, ઓર્નેટ ફાર્માની પેઈનકીલર આઈબુપ્રોફેન- બ્લુફલામ ફોર્ટે સબ સ્ટાન્ડર્ડ...

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીશ્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે...

(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં એસઓજીએ ઝડપેલ ડ્રગ્સની તપાસ પૂર્ણ થઈ છે. ત્રણ ઇસમને ૭૦.૮૨ ગ્રામના ડ્રગ્સ સાથે ઘોઘાના કુડા ચોકડી પાસેથી ઝડપ્યા...

કમિશનરે ભ્રષ્ટાચારના એક પગથિયામાં વધારો કર્યો હોવાની ચર્ચા બી. ઈ. સિવિલ એન્જીનીયરની ડીગ્રી ધરાવનાર અધિકારીને સામાન્ય ગ્રેજયુએટ અધિકારી ટેકનીકલ જ્ઞાન...

(એજન્સી)ભાવનગર, ભાવનગરમાં નાયબ કુલસચિવે રાજીનામુ આપ્યું છે. નાયબ કુલ સચિવે અચાનક જ રાજીનામુ આપ્યું છે. તેમણે ઇસી મળ્યાના ગણતરીના કલાકોમાં...

97 લાખ ગુમાવ્યા સુરતના જમીન દલાલે ઉંચા વળતરની લાલચે (એજન્સી)સુરત, સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં USDTમાં (એક પ્રકારનું બીટકોઈન) રોકાણ...

(એજન્સી)રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હોમિયોપેથી કાઉન્સીલનાં નિયમ વિરૂદ્ધ પરીક્ષા લીધી હતી. વિદ્યાર્થીએ નિયમ વિરૂદ્ધ...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં તાવનાં વધતાં પ્રકોપને પગલે મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા આવતાં દર્દીઓને કયા પ્રકારનો તાવ આવ્યો છે તે...

(એજન્સી)અમદાવાદ, ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ...

(એજન્સી)અમદાવાદ, “સરકારી માર્ગદર્શિકા” મુજબ ૨૦૨૫ થી પીએચડી પ્રવેશમાં અનામતનો અમલ કરશે.હવે ઇન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ આૅફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં...

ભાવનગર, ભાવનગરમાં રહેતા અને હીરાની દલાલીનું કામ કરતા આધેડની ભાવનગર જિલ્લામાં હત્યા કરી નખાઈ હતી. એ પછી આરોપીઓએ છેક ૧૦૦...

વેરાવળ, વેરાવળ નગરપાલિકાએ મકાન પાડી નાખવાની નોટિસ આપતા ચિંતામાં સરી પડેલી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે....

ભરૂચ, ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ નિભાવતો અને બે સંતાનના પિતાએ ૧૫ વર્ષની સગીરાને સાથે દુષ્કર્મ...

અમદાવાદ , ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ...

અમદાવાદ, શહેરમાં તાવનાં વધતાં પ્રકોપને પગલે મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર લેવા આવતાં દર્દીઓને કયા પ્રકારનો તાવ આવ્યો છે તે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.