Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

તાલુકા વહીવટી તંત્ર અને તાલુકા પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ તિરંગા યાત્રા તાલુકાના વહીવટી પદાધિકારીઓ/અધિકારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો સહિત...

પહેલા પાણી ચઢાવવા માટે ભક્તો ધમાલ કરવા લાગ્યા ઃ ઝપાઝપી નાસભાગમાં ફેરવાઈ ગઈ હતી બિહારના મખદુમપુરમાં બાબા સિદ્ધનાથ મંદિરમાં ભાગદોડઃ...

અમદાવાદના ધોળકા તાલુકાના વિવિધ ગામોમાં ફરક્યો તિરંગો ધોળકામાં 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિની લાગણી પ્રદર્શિત કરતાં નગરજનો...

(પ્રતિનિધિ) નડિયાદ, ૭૮માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લા વહિવટી તંત્ર અનેકવિધ કાર્યક્રમોના...

અમદાવાદમાં ૧૩ ઓગસ્ટે યોજાનારી તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં...

તા. ૨થી ૪ ઑગસ્ટ,2004  દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ડલ્લાસ USA ખાતે “વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ"ની ટેગલાઈન સાથે“ફર્સ્ટ યુનાઇટેડ "ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪"...

કાગળ પર કલમ ચલાવતા કર્મયોગીઓએ પર્યાવરણ માટે પાડ્યો પરસેવો 'એક પેડ મા કે નામ' અભિયાન : ગુજરાતના ખેડા જિલ્લાના કર્મયોગીઓએ 19,000 ચોરસ મીટર...

અમદાવાદ શહેરમાં નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિસતમાતા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ...

રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી...

કુડાસણની ઘટના: ભાજીપાઉંની ડિશ કાર પર ફેંકી, અન્ય વેપારીએ ટકોર કરતાં બે વાર માર માર્યો ગાંધીનગર, ગાંધીનગરમાં કુડાસણ ખાતે મિત્રો...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ -૨૦૨૪ ઉજવણીના ભાગરૂપે 'હર ઘર તિરંગા' અભિયાન  અંતર્ગત તમામ શાળાઓમાં...

વડોદરાના મીઠાઈ-ફરસાણના વેપારીઓ સાથે બેઠક વડોદરા, વારંવાર તેલમાં ફરસાણ બનાવનાર વેપારી ત્રીજીવાર પકડાશે તો લાયસન્સ સસ્પેન્ડ કરવાની વડોદરા કોર્પોરેશનની ખોરાક...

દૂષિત પાણીને કારણે વાવર વકર્યો, આરોગ્ય વિભાગની ૧૬ ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી આણંદ, ગત સપ્તાહે ઉમરેઠના અનેક વિસ્તારોમાં ઝાડા...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર ના ઉમરિયા ખાતે આવેલ પ્રાથમિક શાળા ના ઓરડા જર્જરિત હોવાથી શિક્ષકો દ્વારા અન્ય વૈકલ્પિક જગ્યા...

અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,...

પ્રથમ યુનિટ ટેસ્ટ ૨૦૨૪-૨૫ માં હિન્દી પરીક્ષાના પેપરમાં પૂછેલા પ્રશ્નોમાં હિન્દૂ સમાજની લાગણી દુભાય હોય તેવા આક્ષેપ સાથે સોશ્યલ મીડિયા...

દહેજમાં અંડર ગ્રાઉન્ડ ગટરની સફાઈમાં ત્રણના મોત બાદ પણ વિભાગોની દેખી અન દેખી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના દહેજ પંથકમાં અંડર...

અમદાવાદ જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી ધોળકા ખાતે કરાઈ-યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ વૃક્ષારોપણ અને...

વૈશ્વિક મંદીની સૌથી વધુ અસર હીરાઉદ્યોગને થઈ રહી છે. મંદીની અસર હવે હીરાઉદ્યોગ ઉપરાંત અન્ય ધંધા-રોજગાર અને કારીગર વર્ગમાં દેખાવા...

(પ્રતિનિધિ)ગોધરા, મોરવા હડફ તાલુકા ના સંતરોડ મેઈન બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દુકાનની પાછળના ભાગેથી લોખંડની જાળી કાપીને...

કોંગ્રેસી મૂળનાં અને અત્યારે ભારતીય જનતા પક્ષની સરકારમાં મંત્રી અને પક્ષનુ ધારાસભ્ય પદ ધરાવતા રાઘવજી પટેલ,કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા...

ગોધરામાં ભંગારના ગોડાઉનમાંથી હરાજી કરાયેલી 100થી વધુ સાયકલો મળી (પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર ના બહારપુરા વિસ્તારમાં આવેલ જૂની મહેતા સ્કૂલની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.