સ્પોર્ટસ ડાયરેક્ટર, આસિ. ડાયરેક્ટર કે અન્ય જગ્યા માટે ટેસ્ટ આપવો પડશે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વર્ષાેથી સ્પોર્ટસ ડાયરેક્ટરની જગ્યા ખાલી...
Gujarat
રાજકોટ, 09 જાન્યુઆરી, 2025 – ગુજરાતમાં રાજકોટના બોનાન્ઝા બ્યૂટી લાઉન્જના ભાવિન બાવળિયાએ ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટના વિજેતા બનીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગોદરેજ...
નર્મદાના ફલક ઉપર 'પોષણ'ની 'પતંગ' ઉડાડતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પોષણ ઉડાનની પતંગ દેશના દરેક રાજ્ય અને જિલ્લા સુધી પહોંચશે:...
નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ- વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ...
ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી...
ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ, ગુજરાત સ્પેશ્યલ નાર્કો રિવોર્ડ સ્કીમ લાગુ કરનારું પહેલું રાજ્ય રિવોર્ડ પોલિસી હેઠળ ડ્રગ્સ...
હવે નવા સેકટરોમાં કામ શરૂ કરાશે ઃજો કે, નવા સેકટરોમાં નવી સિસ્ટમ સક્રિય થયા બાદ મીટર લગાવામાં આવશે ગાંધીનગર, ગાંધીનગરમાં...
પાટણ, પાટણ પોલીસ વડા વી.કે.નાયી તરફથી પાટણ જિલ્લામાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી (બોગસ) ડૉક્ટર પર કાયદાકીય રીતે કડક...
તસ્વીર ગુજરાત હાઈકોર્ટ અને ભારતની સુપ્રિમ કોર્ટની છે ! દેશના બંધારણને નામે સોગંદ લેતા નેતાઓ દ્રૌપદીના વસ્ત્રહરણને રોકતા ફકત કાયદા...
૧૯૮ લાંચિયા બાબુ સહિત ૩૪૯ ભ્રષ્ટાચારી પકડાયા: ર૦ર૪માં ACBએ લાંચના ર૩૧ કેસ કર્યા (એજન્સી)અમદાવાદ, રાજય સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા એસીબીની...
૪૦ વર્ષથી પોલીસને હંફાવતો હતો જૈનુલ આબેદ્દીન ઉર્ફે જાનુ ઉર્ફે ઠુંઠો અબ્દુલ જબ્બાર અન્સારી, બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો (એજન્સી)...
રાજ્યમાં વધારે ચાર અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાયાં (એજન્સી)ગાંધીનગર, રાજ્ય સરકારમાં ફરી એક વખત અધિકારીઓ સામે એક્શન મોડમાં આવી છે અને...
(એજન્સી)અમદાવાદ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપીને અસંખ્ય લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ વિરમસિંહ રાઠોડ સામે વધુ એક પોલીસ...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલીપાત્ર જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની ઘણા સમયથી બદલીઓ થઈ નથી. કર્મચારીઓ એક જ જગ્યા...
કેદી વિરૂદ્ધ બળાત્કારનો કેસ ચાલતો હોવાથી તેને રાજકોટની જેલમાંથી જાપ્તા સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો (એજન્સી)અમદાવાદ, શહેરના ભદ્ર ખાતે આવેલી...
શાળામાં મોબાઈલનો ઉપયોગ કરનાર વિદ્યાર્થી સામે પગલાં ભરાશે અમદાવાદ, સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી...
વિદ્યાર્થિનીએ તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી પ્રેમીએ પ્રેમિકાના કારમાં બેસી જા નહિં તો તારા ફોટો-વીડિયો વાયરલ કર દઈશ તેવી...
૧૯ વર્ષીય વિદ્યાર્થિની કોલેજથી છૂટીને તેના ઘરે જતી હતી ૬૪ વર્ષના વૃદ્ધે બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી, પીછો કર્યાે કારંજ...
નવી એજ્યુકેશન પોલિસીથી વિપરીત પરીક્ષાઓ વધારવામાં આવી રહી છે આગામી દિવસોમાં એકમ કસોટી બંધ કરવામા ન આવે તો ઉપવાસ આંદોલન...
સચિવાલયમાં મકાન વિભાગમાં હોવાનું કહીને મામલતદાર કચેરી લઇ જતો હતો ઝોન-૧ પોલીસે આરોપી વિરમસિંહ રાઠોડની ધરપકડ કર્યા બાદ હવે આનંદનગર...
બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા બાળકોને...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) 2025નો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો...
લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય “યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ અમદાવાદ તા....
સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ...
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે : · ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. · ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.