Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શ્રાવણના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના અવસરે સોમનાથ શિવમય થયું-સાંજના સાત વાગ્યા સુધીમાં 55 હજાર થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના...

ઘર નજીક ઉછેરેલા 70 વૃક્ષો પરથી જાતે જ બિલ્વપત્ર ઉતારીને શિવજીની પૂજા માટે મોકલે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના...

ગુજરાતમાં નાળિયેરના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો;  દાયકામાં નાળિયેરીનો આશરે ૪૯૦૦ હેક્ટર વાવેતર વિસ્તાર વધ્યો Ø  સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી...

“મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન”-રાજ્યભરમાં તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું-ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત...

છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લામાં સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ;  જ્યારે તાપી જિલ્લામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો ચાલુ મોસમમાં...

અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને વડોદરામાં 1 સ્કાય સ્ક્રેપર બનશે; જેમાં 20 રહેણાંક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ-યુઝ અને 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ઊંચી બિલ્ડિંગોને મંજૂરી મળી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં ભાટિયા સોસાયટી ખાતે જ્વાલામુખી મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમ મંદિરમાં...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભારત વિકાસ પરિષદ બાયડ શાખા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર - બાયડ આયોજિત અને પુનિત એજ્યુકેશન ટ્રસ્ટ...

(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી...

ઝઘડિયાના વકીલ તેમજ અંકલેશ્વરનાં નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા અધિકારીઓને કોર્ટમાં લઈ જવાતા ચકચાર (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના મહત્વના ધોરીમાર્ગ...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) ગુજરાતના મોડાસાના બ્રહ્મલીન ચંદુભાઈ યોગી પ્રેરિત રણુંજાનો ૪૦ મો પદયાત્રી સંઘનું આજરોજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ...

ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન અન્વયે દેશમાં પાંચ પ્લાન્ટમાંથી ૪ ગુજરાતમાં ગુજરાતને મળી વધુ એક સેમિકંડક્ટર યુનિટની ભેટ-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હોસ્ટિપલોમાં કામ કરતા રેસીડેન્ટ હોક્ટરો પોતાની વિવિધ માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ...

ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૬૮૮ કેસ અને બે મૃત્યુ કન્ફર્મ થયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, કમળો અને કોલેરા જેવા...

ડેથ સર્ટિફિકેટમાં એએમસીની ભૂલ છતા ધક્કા ખાવા પડતા હાઈકોર્ટે અધિકારીનો ઉધડો લીધો (એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં ૬૧ વર્ષીય મહિલાએ તેના પતિના...

મોટેરાથી મહાત્મા મંદિર સુધી ૧૬ સપ્ટેમ્બર પછી મેટ્રો દોડશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે અપડાઉન કરનારા માટે રાહતના સમાચાર છે. આમ...

(પ્રતિનિધિ) મોડાસા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સપ્તસુત્રી આંદોલન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ હેતુ આવી રહેલ ગણેશોત્સવમાં મોડાસાના બાળકોએ માટીના બનાવેલ ગણેશ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમરાઈવાડી વોર્ડમાં કોર્પોરેશન દ્વારા નવા સુપર સકર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા હવે વરસાદમાં રોડ...

સુરત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સુરત દ્વારા સાયબર જાગૃતિ અર્થે સુરત જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની...

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ૧૩ નાગરિકોને સ્થળાંતરિત કરાયા - વાંસદા તાલુકા તંત્રની...

10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ)ની 150 પ્રજાતિઓ આવેલી છે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.