Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

તુલસીધામ શાકમાર્કેટમાં આખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં રખડતા પશુઓનો...

રાજપીપળા, નર્મદા પરીક્રમા ર૯મી માર્ચથી શરૂ થઈ હતી ત્યારથી લઈને પમી એપ્રિલ સુધીમાં ૧,૧૩,ર૩ર શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે....

મકતમપુર,કસક, બાયપાસ ચોકડી,ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોની વરસાદી કાંસો કચરાઓના ઢગથી ઉભરાઈ-અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં...

Ø  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૧ ટકાથી વધુ પાણીની જથ્થો Ø  દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૨ ટકાથી વધુ જળ સંગ્રહ...

મહામહિમના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં સાંસદ નિમુબેન બાંભણિયાને સ્થાન મળતા ગૌરવપૂર્ણ ઘટના રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને...

ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: Ø  ઉભા...

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ મોરબી, મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કર્યાનો ખાર...

નડિયાદને સરકારી મેડિકલ કોલેજ,નવું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ,ઈન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ, નવી એસ.પી.કચેરી બનાવવાની પંકજભાઈ દેસાઈની સરકારમાં લાગણી અને માંગણી (પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના...

ભરૂચમાં ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીને સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું-ઝાડેશ્વર નજીક સોસાયટીના મકાનમાં ટુકડા કરી એક્ટિવા ઉપર સ્ત્રીના વસ્ત્રો ધારણ...

અમદાવાદ, સારા આરોગ્યને સુખની પ્રથમ ચાવી ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્લડપ્રેશર, ડાયાબિટિસ જેવી સમસ્યા અનેક દર્દીઓમાં જોવા મળતી હોય...

અમદાવાદ, રામોલમાં ત્રણ ગઠિયા કન્સ્લટન્સી ઓફિસ ખોલીને વિદ્યાર્થીઓને વર્ક પરમિટ તેમજ સ્ટુડન્ટ વિઝા અપાવીને વિદેશ મોકલવાના બહાને ચાર લોકો પાસેથી...

હવે ઔડાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોપલ-ઘુમામાં નર્મદાના નીર સપ્લાય કરશે-સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક નર્મદાનું પાણી મળશે...

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ના ચોમાસા પહેલા નિવારણ કરવા મ્યુનિસિપલ શાસકો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે દક્ષિણ...

શિયાળામાં વિદેશી પક્ષીઓ મોકર સાગરના બને છે મહેમાન : સ્થાનિક પક્ષીઓનું પણ વૈવિધ્ય મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા આપી સૂચના રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે  પોરબંદર નજીક મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે : સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે પોરબંદર તા.૬  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા પોરબંદર નજીક આવેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી.      મુખ્યમંત્રીશ્રીએ માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટ ભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકર સાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળામાં સહભાગી થયા પૂર્વે મોકર સાગર ખાતે નિર્મિત થઈ રહેલા આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા ખાસ અને સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમારે નકશાના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ, મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રની વિશેષતાઓ, પક્ષીઓના વૈવિધ્યથી વિશે અવગત કર્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઠી ખાતેથી મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ઈ - ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ- કોમ્યુનિટી સેન્ટર વગેરે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભૂતપૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી રમેશ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ભારતનો પોષાક ધોતી પહેરીને PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા -વિકસિત ભારત તરફની સફરમાં...

માધવપુર મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી માધવપુર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો...

(જૂઓ વિડીયો) રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવાયું હતુ-મકાનમાં AC ગેસના બાટલાનો સંગ્રહ કરી રાખ્યો હતો  (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભીષણ આગની ઘટના...

રામ નવમી એ સનાતન ધર્મની આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે. જેથી તમામ ભક્તો તેમના પરિવારો સાથે પ્રેમ, શાંતિ...

સરદાર પટેલ, ત્રિભુવનદાસ  પટેલ, ઉદયભાણ સિંહજી, વૈકુંઠ મહેતા ના સમયથી ચાલતી સહકારી પ્રવૃત્તિને પ્રધાનમંત્રી-સહકાર મંત્રીએ વઘુ મજબુત બનાવી- દિલીપ સંઘાણી...

અમદાવાદ , આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામમાં પતિએ પત્નીના પ્રેમી સાથે તકરાર કરીને તેને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ...

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા-અમદાવાદ-કચ્છ બાયપાસ રોડ પર ટેન્કરમાંથી ઓઈલ ઢોળાતા અનેક વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાહનો પલટી જવાના બનાવો પણ...

શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને  ગાંધીનગર ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીના હસ્તે સન્માનિત કરાયા શોર્ટ ફિલ્મ સ્પર્ધાના...

(પ્રતિનિધિ) અમદાવાદ, શ્રીમતિ એન.એચ.એલ. મ્યુનસિપલ મેડીકલ કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષમાં સને ૨૦૨૩-૨૪ના વર્ષમાં વસાવા સુશીલાબેન રમેશભાઈ (ઉંમર આશરે ૨૧ વર્ષ)...

Ahmedabad, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.