રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદ તરીકે હાજરી આપી મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના...
Gujarat
શાકભાજી માર્કેટમાં ડુપ્લીકેટ નોટ ફેરવતો યુપીનો શિવનંદન ૨૪હજારની નોટ ચાથે સુરતમાં પકડાયો કલર પ્રિન્ટર, બનાવટી નોટ છાપવાના કાગળો, ઈન્કની બોટલો...
2006માં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય-વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું...
TD (ટિટનસ,ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ ધનૂર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે...
16મી જૂન- રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે માટેનું પ્રિ- સેલિબ્રેશન યોજાયું અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ અને નિધીઝ યોગા હબના 350થી...
અમદાવાદ, ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય...
ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જળસંચયની અપીલને ઝીલી લઈને પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શન હેઠળ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO) દ્વારા ગુજરાતમાં...
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ટૂંક સમયગાળા દરમિયાન ત્રણ ગુન્હા નોંધાતા જીલ્લા ન્ઝ્રમ્ પીઆઈ ડી.બી.વાળા અને તેમની...
પાલનપુર, બનાસકાંઠામાં ૧ર માસમાં સાઈબર ગઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના બે કરોડ ઉપરાંતની રકમ સેરવી લીધી છે. ઓનલાઈન છેતરપિંડીમાં ભોગ...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે આવેલા નરૂલ ઈસ્માઈલ મસ્જિદની પાછળના ભાગે કેટલાક ઈસમો કોઈક વાહન દ્વારા...
પરીક્ષા લીધા વગર MBBSના ખોટાં સર્ટિફિકેટ મોકલી દેવાયા મહેસાણા, મહેસાણા મ્છસ્જી તબીબને ઉચ્ચ અભ્યાસ માટે ઓનલાઈન રૂ.૧૬.૩ર લાખ ફ્રી ભરાવી...
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપનીના ધનસુરા ડિવીઝનના ૬ જેટલા ૬૬કે.વી.સબસ્ટેશનોના આઉટસોર્સગ કર્મચારીઓ. છેલ્લા ત્રણ માસથી પગારથી...
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્વારા રોડ ઉપર વાહન પાર્ક કરી...
વડોદરા, રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ધ્યાને આવતાં ગુજરાતના સૌથી...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અંતરધ્યાન તિથિ જેઠ સુદ ૧૦ તા ૧૬/૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ વડતાલ...
પાલનપુર, પાલનપુરનું ન્યુ એસ.ટી. બસ પોર્ટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. બસપોર્ટના મેઈન્ટેન્સને લઈને વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ...
ચોરી થયેલી બેગ નહેર પાસેથી મળી આવી પણ રૂપિયા ગાયબ ઃ બી ડિવિઝન પોલીસે શરૂ કરી તપાસ અંકલેશ્વર, અંકલેશ્વર ગાડીમાંથી...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આગામી દીવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશ્યલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ...
ભરૂચમાં કિન્નર માસીએ દત્તક લીધેલ બાળક મેળવી રહ્યો છે ઊંચું શિક્ષણ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કહેવાય છે ને કે જેના...
ભરૂચના શુકલતીર્થ - મંગલેશ્વર રોડ પરથી વાહનો કબ્જે કરી ૨.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી...
અમરાઈવાડીમાં તસ્કરો ૭.૬૦ લાખની ચોરી કરી ફરાર-ઓઢવ બાદ બીજી મોટી ચોરીની ઘટના (એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય...
ગાંધીનગર, ગુજરાતમાં લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પરિણામો, વિવિધ એÂક્ઝટ પોલમાં જેવા ગાજ્યા હતા, એવા વરસ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત...
અમદાવાદ, શહેરમાં ગુનાખોરી એટલી હદે વધી છે કે ગુનેગારો ક્યાંય પણ ગુનો કે ચોરી કરી શકે છે . ચોરી કરવા...
જામનગર, વાઇબ્રન્ટ સમિટ પછી થયેલા રોકાણો બાદ ગુજરાતના વિકાસમાં અનેક ગણો ઝડપી વધારો થયો જે સૌ કોઈને નજરે પડ્યો છે...
જીપીસીબીની વિજીલન્સ તપાસમાં પ્રદુષિત પાણી બાયપાસ કરવામાં આવતું હોવાનું પકડાયું: ચર્ચા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી આવેલ ફેકટરીઓમાંથી...