Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદમાં ફાયર NOC વગર ચાલતી હોસ્પિટલ પર કાર્યવાહી અમદાવાદ, રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ...

અમદાવાદ, રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે...

વડતાલ મંદિરમાં હરી ભક્તોનો વિરોધ -સ્વામીના ચારિત્રહીન કૃત્યો અંગે નોંધાવ્યો વિરોધ (એજન્સી)વડતાલ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ...

ઓલ ઈન્ડિયા રેલવે સ્તર પર આયોજીત લોકો કેબ અપગ્રેડેશન કોમ્પીટીશનમાં રેલવે બોર્ડ દ્વારા અમદાવાદ ડીવીઝનના લોકો શેડ વટવાને વિજેતા જાહેર...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ભારતના 12 કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. નેચરલ ફાર્મિંગમાં વિદ્યાર્થીઓ બી.એસ.સી....

"સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાઈ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય યોગ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસર તથા બસ સ્ટેન્ડ સુધી તથા અંબિકા માતાજી...

જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદારો દ્વારા ૨૦૦થી વધુ સ્થળે તપાસઃ ૪.૩૩ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)(પ્રતિનિધિ)ગોધરા, ઘોઘંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ પાણી પીવા માટે એક...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ માટે ઘણા સમયથી સમસ્યા છે.જે અંગે પ્રાંત અધિકારી,મામલતદાર તથા લોક...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા તથા...

રથયાત્રા પૂર્વે એએમસીએ ‘ભયજનક’ મકાનો ઉતારવાનું શરૂ કર્યું (એજન્સી) અમદાવાદ, અમદાવાદની અસ્મિતાના પ્રતીક સમાન ઐતિહાસિક રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી...

અમદાવાદમાં ૧પ કરતા વધુ મોટા ખાણીપીણી બજાર પરંતુ માત્ર એક અર્બન ચોકને સીલ કરી તંત્રએ સંતોષ માન્યો (પ્રતિનિધિ) અમદાવાદ, રાજકોટ...

(એજન્સી)નલિયા, ગુજરાતમાં બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના ૯ પેકેટો મળી...

(એજન્સી)અમદાવાદ, સમગ્ર રાજ્યમાં સીએનજી એસોસીએશન દ્વારા પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, ઝ્રદ્ગય્ પંપ અસોશિએશનની યોજાયેલી મિટિંગમાં આવતી કાલે...

અમદાવાદ, કન્યાદાન જ્વેલર્સમાં વર્ષ ૨૦૨૧માં અપહરણના એક કેસમાં ઘટના સ્થળે હાજર ત્રણ પૈકી બે પોલીસ કર્મચારીઓની કથિત ગુનામાં સંડોવણી હોવા...

અમદાવાદ, એક તરફ સાયબર ક્રાઇમને રોકવા માટે પોલીસ દ્વારા સતત જાગૃતિ માટે પ્રયાસ કરાઇ રહ્યા છે બીજી તરફ સાયબર ગઠિયા...

ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત ૪૬ દેશોના ૨૩૦...

નડીઆદના પશ્ચિમ વિસ્તારના દ્ગઈજી સ્કુલથી શ્રેયસ ગરનાળા સુધી ગટરો ઉભરાઈ -કાયમી નિકાલ લાવવા સ્થાનિક રહીશો ની રજૂઆત (પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ...

નિમ્ન મધ્યમવર્ગને હંસપુરા-ગોતામાં બનતાં એલઆઈજી આવાસમાં વધુ રસ-મ્યુનિ.હાઉસીંગ પ્રોજેકટ અંતર્ગત ટેકનોલોજી કેટેગરીમાં ૧૭ર૩ આવાસ નિર્માણકાર્ય પ્રગતીમાં (એજન્સી)અમદાવાદ, શહેરનાં ગરીબ અને...

(એજન્સી)અમદાવાદ, શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં ગઈકાલે માતા-પુત્રી સહિત ત્રણ લોકોએ ભેગા મળી વેપારી દંપતી પર હુમલો કરતા ચકચાર મચી ગઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.