Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

લગ્ન વાંચ્છુક છોકરાઓ શોધી પરણીત છોકરીઓના લગ્ન કરાવતી ટોળકી ઝડપાઈ અંજારના કંદોઈ પરિવાર સાથે ર.૧૦ લાખની ઠગાઈ કરીને વડોદરાના ભેજાબાજોએ...

૧ લીએ સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો અને ૨ જીના રોજ પરંપરાગત વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા...

ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેવો લોકોને ભય-મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ રેલવે ફાટક નજીકથી ભરૂચ એલસીબી પોલીસે બોલેરો ગાડીમાં શંકાસ્પદ કેમિકલ ભરેલ બેરલ સાથે...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) માતર તાલુકાના લીંબાસી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર તેમજ ત્રણ...

(એજન્સી)ડાંગ, ડાંગ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું....

સ્થાનિક તરવૈયાઓ એ એકને બચાવી લીધો જ્યારે ત્રણ મિત્રોના પાણીમાં ડૂબી જવાથી મોત (પ્રતિનિધિ) નડિયાદ, અમદાવાદ થી ગળતેશ્વર ગામ પાસેથી...

(પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાગરિકો ની સુવિધાઓ માટે રોડ ખોદકામ કરવામાં આવે છે પરંતુ ખોદકામની આસપાસ સુરક્ષા માટે કોઈ...

ગુજરાત કૉલેજ ખાતે યોજાશે 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી-સૌથી વધુ 18 રાઉન્ડમાં અમરાઈવાડી અને મણિનગર વિધાનસભાની 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં...

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમદાવાદ, લોકસભઆની ગુજરાતની કુલ ૨૬ બેઠકો પૈકી સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લેતાં...

વધુ નફો કમાવાની લાલચમાં સત્સંગીએ પોતાની સાથે ધંધો કરવાનું કહી રોકાણ કરાવ્યું અને એકાદ વર્ષમાં રૂપિયા પડાવી લીધા અમદાવાદ,અમદાવાદમાં ટ્રેડિશનલ...

ઓઢવમાં ધંધાની હરિફાઈમાં રાજસ્થાનના વેપારીએ ડ્રગ મૂકાવીને પોલીસને જાણ કરી હતી કારમાં ડ્રગ્સ મૂકનારા બે શખ્સોની તલાશ અમદાવાદ,ઓઢવમાં ધંધાની હરિફાઈમાં...

તા.4 જૂનના રોજ યોજાશે દેશની લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની મતગણતરી મતગણતરી એ ચૂંટણીના દરેક તબક્કાઓમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો હોવાથી ખોટી,...

અરવિંદભાઈ મણીલાલ પારેખ હર હંમેશ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મને એવી ગોળી શોધી આપો જેનાથી મને થાક ન લાગે,...

અસહ્ય ગરમીમાં ધનિક વર્ગ એક મિનિટ માટે પણ એરકન્ડીશનનું ઘેલું છોડી શકતા નથી ત્યારે ખેડૂતો ખુલ્લામાં 40°થી 45° ડિગ્રી જેટલું...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંઘ શિક્ષા વર્ગ, સાર્વજનિક સમારોપ, પાલનપુર બનાસકાંઠા શિક્ષણ ફક્ત વ્યક્તિગત ઉન્નતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રની ઉન્નતિ માટે...

દર્દીના ઊંચા બીએમઆઈ, ઉંમર અને અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બીજી અનેક હોસ્પિટલ્સે આ સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો અમદાવાદ, 31...

ડાર્ક વેબ એક એવી માયાજાળ છે કે જેનાથી માતા પિતા અજાણ હોય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર યુવાનો જ જાણતા...

ગુજરાતના મોટા શહેરોમાં ફાટી નિકળેલા ખાનગી ટ્યુશન ક્લાસોમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી રહ્યા છે સંચાલકો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મીડિયાના...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર એ ડિવિજન પોલીસ ઇન્સપેકટર એમ.એ.વાઘેલા ને પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ તેઓએ પોતાના...

(એજન્સી)સુરત, સુરતમાં ડ્રગ્સ હેરાફેરી કરતા બે આરોપીની ન્ઝ્રમ્ ઝોન ૪ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ મજુરાગેટથી ગાંધી સ્મૃતિ ભવન પાસેથી...

(એજન્સી)ગાંધીનગર, ગઈકાલ શનિવારે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જાહેર થયેલા એÂક્ઝટ પોલમાં તમામ એજન્સીઓએ ભાજપને ત્રીજીવાર સરકાર બનાવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.