ભાગ્યે જ જોવા મળતી ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમા ગાંઠની વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળતાપૂર્વક સર્જરી રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે...
Gujarat
પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર ટ્રેન સંખ્યા 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 જૂન 2024 થી 07 ઓક્ટોબર 2024 સુધી રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા...
નવી દિલ્હીમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-ICAR દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરી, સંશોધનો અને ભવિષ્યના આયોજન માટે વિશેષ બેઠકનું આયોજન 'ભારતમાં...
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાં 06 જૂન 2024ના રોજ “આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરૂકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેલવે લેવલ ક્રોસિંગને સુરક્ષિત રાતે પાર...
હિંમતનગરમાં ફાઈનાન્સ કંપની સાથે મેનેજરે ૮.૯ર લાખની ઠગાઈ આચરી-ફાઈનાન્સ કંપનીના મેનેજરે કંપનીના નામે બનાવટી રીલીઝ ઓર્ડર બનાવી 8.92 લાખની ઠગાઈ...
તમામ રાજનીતિક પક્ષો માટે આ સમય છે આત્મચિંતનનો-ચૂંટણી પરિણામોના વિશ્લેષણ સાથે હારજીતના કારણોનું પોસ્ટમોર્ટમ પણ આવશ્યક બનશે (એજન્સી)અઢારમી લોકસભા ચૂંટણીના...
૧૬૮૦ યજમાનો દ્વારા ૧,૦૯,ર૦૦ જેટલા હોમ અર્પણ કરાયા રાજકોટ, પ્રમુખ સ્વામી મહારાજન ગુરુ યોગીજી મહારાજને ૧૩ર મી જન્મતીથી નિમીત્તે સારંગપુરમાં...
દહેજની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને બી.એસ.સીમાં અભ્યાસ કરતાં યુવકે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં દહેજની...
આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ થારે પડી હોવાથી ભાવ ઘટ્યા છે જેનો લાભ સીધો વિદ્યાર્થીઓને વાલીઓને થઈ રહ્યો છે અમદાવાદ, અમદાવાદમાં...
રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ (એજન્સી)અમદાવાદ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા એ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બોપલ, ઘુમા, શેલા અને શીલજના રહેવાસીઓએ આ ઉનાળામાં વારંવાર વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જમીનની...
વરસાદી પાણી ભરાશે તો કોંગ્રેસ આંદોલન કરશેઃ શહેજાદ ખાન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરંપરાગત...
(એજન્સી)રાજકોટ, રાજકોટ ગેમઝોન અગ્નિકાડમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટો ખુલાસો થયો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી ૧.૫૦ લાખ લઈને...
(એજન્સી)અમદાવાદ, ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં...
રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકાર ટૂંક સમયમાં જ ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ રેગ્યુલેશનમાં સુધારો કરશે (એજન્સી)ગાંધીનગર, રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન...
ગુજરાત સરકાર છેવાડાના વિકાસની વાતો કરતું હોય તો પછી ડામરકામાં વીજળી કેમ નથી પહોંચી પાટણ, ગુજરાત મોડલની ચર્ચા તો આખા...
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગર ખાતે આવેલા પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો...
અમદાવાદ, થલતેજ સાંદીપની સોસાયટી પાસે થયેલા હીટ એન્ડ રન કેસમાં ૧૬ વર્ષીય સગીરા દિયા પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. અકસ્માત કરનાર...
અમદાવાદ, અમદાવાદના લેન્ડ બ્રોકરીંગનું કામ કરતા આધેડને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચ આપીને સાયબર ગઠિયાએ રૂ. ૮૬ લાખનો...
આઈ.ટી.આઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપ યોજાશે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 કે...
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન લાઈફ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા પર્યાવરણને...
મધ્ય ઝોનના ભયજનક સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવાની ચેતવણી (એજન્સી) અમદાવાદ, રાજ્યમાં હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક હવામાન...
એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી ડૉક્ટરે મિત્રને પ.૭પ કરોડનો ચૂનો ચોપડ્યો (એજન્સી) અમદાવાદ, એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરીને સારું વળતર આપવાની લાલચ...
(એજન્સી)અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને છસ્્જીની ઇ-બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કર્યું...
(એજન્સી)ભૂજ, ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી ૧૩૦ કરોડનું ૧૩ કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત છ્જીની...

