Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા...

છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે તેના...

'જાણશે ગુજરાત, જીતશે ગુજરાત'  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો રાજકોટ ખાતેથી ભવ્ય શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે...

(એજન્સી)દ્વારકા, દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને ૫૨ ગજની ધ્વજા ચડાવી હતી. શ્રીકૃષ્ણની કર્મભૂમિ...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આરોગ્ય, શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા તથા મહિલા અને બાળ વિકાસ મળી ચાર વિભાગોની પાંચ અલગ અલગ એપ્લિકેશન...

નવરંગપુરા પોલીસે વિની ઇમીગ્રેશન કંપનીના મહિલા કર્મચારી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી (એજન્સી)અમદાવાદ, ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે....

ધોરાજી સરદાર ૫ટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ૫ુષ્કળ પ્રમાણમાં આવક થવા ૫ામી છે. યાર્ડમાં છ હજાર કટા ડુંગળીની આવક થવા ૫ામી...

ગાંધીનગર, મહુવાનાં ભાદ્રોડ ગામનો રહેવાસી અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મહિલા બાળ કલ્યાણ વિભાગનાં નાયબ સચિવના ઁછ તરીકે...

૭, ૮ અને ૯મીએ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ૧૨થી ૧૪ સુધી કચ્છના ભાગમાં વરસાદની આગાહી અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના...

ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવ્યા-યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું ડ્રોન વર્ચ્યુલ રિયાલીટી બેસ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે...

ટેસ્લાના એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. એલન મસ્ક મોંઘેરા મહેમાન તરીકે વાઈબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા...

નવી ગુજરાતી ફીચર ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.તે ગુજરાતી ભાષાના આશ્રયદાતાઓ, સમુદાય...

સુરત, સુરતની યુવતીને બદનામ કરવાની ધમકી આપનાર રાજસ્થાનના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક તોડી નાંખતા આરોપી...

અમદાવાદ, ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ ઘણીવાર લેભાગુ એજન્ટ્‌સ અપનાવતા હોય છે. કેનેડામાં પીઆર અને લાઈસન્સના સપના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.