ગાંધીનગર, ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા...
Gujarat
રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું...
વડોદરા, વડોદરાની જેટકોની કચેરી બહાર ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કચેરીની બહાર આખી રાત કડકડતી ઠંડીમાં...
દહેગામ તાલુકાના કડજોદરા ગામના એક ખેતરમાં દીપડા ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ ખેતરમાં કામ કરતાં છ લોકો...
* ઓનિક્સ રિન્યુએબલ એ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ તથા ગવર્નમેન્ટ સેક્ટરમાં સર્વિસ આપતી અગ્રગણ્ય કંપની છે. ઓનિક્સ રિન્યુએબલ દ્વારા ૧૦૦...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ...
જૂનાગઢમાં ખોડલધામ સમિતિનો સમારોહ જૂનાગઢ, ખોડલધામ દ્વારા અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ સાકાર થાય તે હેતુ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાના...
સુરત, સીટી લાઈટ રોડ પાસે રહેતા સંજયકુમાર મહાવીર પ્રસાદ મુરારકા નામના પ્રૌઢે રૂ.૧.૮૦ કરોડની ઠગાઈ કરી ધમકી આપનાર વસુમાં રહેતા...
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આડેધડ પા‹કગ અને દબાણ સામે પોલીસે લાલ આંખ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ટ્રાફિકની...
ધારાસભ્યો સાથેની પરામર્શ બેઠકમાં ઉર્જા મંત્રીએ જાહેરાત કરી-આકસ્મિક સેવાઃ વીજ પુરવઠો ખોરવાશે તો 108ની ગતિએ વીજ ટીમ પહોંચશે-૧૦૮ જેવું ઉર્જા...
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેસનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘનના મામલે જે તે ઝોનમાં દૈનિક ધોરણએ તપાસ હાથ ધરાઈ...
(એજન્સી)અમદાવાદ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી...
આંબલી-બોપલ રોડ પરના બંગલામાં ૨૩.૫૧ લાખની ચોરી-ઘરમાંથી પાંચ સોનાની વીંટી, પાંચ સોનાના હાર, એક ડાયમંડ જડિત સોનાનો સેટ, પાંચ સોનાની...
(એજન્સી)નવી દિલ્હી, સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ,...
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશેઃ સીએમ (એજન્સી)મોડાસા, રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે. હવે ખેડૂતોને રાતના સમયે પીયત...
જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે....
દાહોદની લીમડી એપીએમસીમાં ખાતરની અછતના પગલે ખેંચતાણ-ખેડૂતો ખાતર માટે ખાઇ રહ્યા છે ધક્કાઃ દાહોદ, લીમડી એપીએમસીમાં આવેલ સરકારી દુકાનોમાં હાલ...
ડીસા APMCમાં વિવિધ જણસીની આવક ઘટી (એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ...
આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર દેશની બીજી મહાનગર પાલિકાઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન...
અમદાવાદ, પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેરમાં અત્યારે ઝગમગાટ જોવા મળી રહ્યો...
અમદાવાદ, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ...
ડીસા, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ...
અમદાવાદ, શહેરમાં ફરી એકવાર ખાવાની વસ્તુમાંથી વંદો નીકળ્યો છે. સિંધુભવન રોડ પર આવેલી જીમ્ઇ ગ્વાલિયામાંથી વંદો નીકળ્યો હતો. વેજીટેબલ કુલચામાંથી...
વુડા વિસ્તારમાં આવેલા ૮૧ ગામોમાં ઘન કચરાના એકત્રીકરણ અને નિકાલના રૂ. ૧૧ કરોડના પ્રોજેક્ટનો મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ...
VGGS 2024: ‘પેટ્રો કેપિટલ’ ગુજરાત 23 ડિસેમ્બર, 2023ના રોજ કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાશે : મુખ્યમંત્રી શ્રીના અધિક...